The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Human resource development has been a key area of cooperation.
માનવ સંસાધન વિકાસ સહકારનું એક ચાવીરૂપ ક્ષેત્ર રહ્યું છે.
The impact of Swachcha Bharat Abhiyan is that the cleanliness in rural area has increased from just 38 per cent in 2014 to 98 per cent now with the NDA Government in power.
સ્વચ્છ ભારત અભિયાનની અસર એ છે કે ગ્રામીણ ભારતમાં સ્વચ્છતા વર્ષ 2014માં 38 ટકા હતી, જે એનડીએ સરકાર સત્તામાં આવ્યાં પછી 8 ટકા થઈ છે.
(ix). Any other area of cooperation as may be mutually decided upon.
ix. પારસ્પરિક નિર્ણયના આધાર પર સહયોગનુ કોઇ અન્ય ક્ષેત્ર.
He praised the State Government for the increase in irrigated area in the State.
તેમણે સિંચાઈ લાયક વિસ્તારમાં વધારો કરવા બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી.
He said Eastern India has been a focus area for the Government.
તેમણે જણાવ્યું હતું કે, સરકારે પૂર્વ ભારત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
To this end, both leaders further reaffirmed to promote interaction between Indian and Japanese defence industries and relevant authorities, and also welcomed the commencement of the cooperative research in the area of Unmanned Ground Vehicle (UGV) and Robotics.
આ માટે બંને નેતાઓએ ભારત અને જાપાનનાં સંરક્ષણ ઉદ્યોગો અને પ્રસ્તુત સત્તામંડળો વચ્ચે આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાની પુષ્ટિ કરી હતી તેમજ અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હિકલ (યુજીવી) અને રોબોટિક્સનાં ક્ષેત્રમાં સહકારી સંશોધનની શરૂઆતને પણ આવકારી હતી.
India is presently having an area of 75,000 sq.km., located about 2000 km away from her southern tip for exploration of PMN.
અત્યારે ભારત 75,000 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે, જે પીએમએનના ઉત્ખન્ન માટે તેના દક્ષિણ છેડાથી 2000 કિમીના અંતરે સ્થિત છે.
The Thrissur Municipal Corporation will also construct a Post Office having a built up area of 3500 sq.feet, as per the specifications of Department of Posts including compound wall with two gates at their own cost.
થ્રિસ્સૂર મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ વિભાગના સ્પષ્ટ નિર્દેશો મુજબ 3500 ચોરસ ફૂટનો બિલ્ટ અપ એરિયા ધરાવતી પોસ્ટ ઓફિસનું નિર્માણ પણ કરશે, જેમાં પોતાના ખર્ચે બે દરવાજા સાથે કમ્પાઉન્ડ વોલ સામેલ છે.
An area of 72,027 sq. km. held under PSCs of Pre- New Exploration Licensing Policy (NELP)/NELP regime and 5269 sq. km area under CBM contracts has been opened up for simultaneous exploration and exploitation of conventional or unconventional hydrocarbons.
પીએસઈની અગાઉની નવ ઉત્ખનન લાઇસન્સ નીતિ (એનઇએલપી)/એનઇએલપી વ્યવસ્થા અંતર્ગત 72,027 ચોરસ કિલોમીટર ક્ષેત્ર અને સીબીએમ કોન્ટ્રાક્ટ અંતર્ગત 5269 ચોરસ કિલોમીટરનાં વિસ્તારને પરંપરાગત કે બિનપરંપરાગત હાઇડ્રોકાર્બનનાં ઉત્ખનન અને શોધ માટે ખોલવામાં આવ્યો છે.
The terminal at Hollongi will be constructed at a cost of Rs 955 crore with an area of 4100 sq m and has peak handling capacity of 200 passengers per hour.
હોલોંગી ખાતે 4100 ચોરસ મિટરના વિસ્તારમાં 955 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર થનારા એક ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે તે પ્રતિ કલાકે 200 મુસાફરોની વ્યવસ્થાને સંભાળવાની ક્ષમતા ધરાવે છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…