Advertisement - Remove

area - Example Sentences

એરીઅ
The cities were advised that the area should be appropriately defined by the district administration and local urban body with technical inputs from local level.
તમામ શહેરોને સલાહ આપવામાં આવી હતી કે, જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક શહેરી સંગઠન દ્વારા સ્થાનિક સ્તરે ટેકનિકલ ઇનપુટ્સની મદદ લઇને આવા વિસ્તારો યોગ્ય રીતે નિર્ધારિત કરવા જોઇએ.
So far (till 26.05.2020), control operations against Locusts have been done in 47,308 hectare area in total 303 places in Rajasthan, Punjab, Gujarat and Madhya Pradesh by LCOs in coordination with District Administration and State Agriculture Department.
અત્યાર સુધીમાં (તા. 26.05.2020 સુધીમાં) રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કુલ 303 સ્થળોએ 4,308 હેક્ટર વિસ્તારમાં LCO દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય કૃષિ વિભાગ સાથે સંકલન સાધીને તીડ સામે નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
In India more than 2 lakh square kilometers area comes under Scheduled Desert Area.
ભારતમાં 2 લાખ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર અનુસૂચિત રણ પ્રદેશ હેઠળ આવે છે.
He added that the crop area under Kharif cultivation and procurement of wheat has also increased this year.
તેમણે ઉમેર્યું હતું કે, ખરીફ વાવેતર અંતર્ગત પાક ઉછેરના કુલ ક્ષેત્રફળ અને ઘઉંની ખરીદીમાં પણ આ વર્ષે વૃદ્ધિ થઇ છે.
This year the crop area of Kharif is 13 higher than last year.
આ વર્ષે ખરીફ પાકનો વિસ્તાર ગયા વર્ષની તુલનામાં 13 ટકા વધારે છે.
Advertisement - Remove
This has also led to the development of border area and construction of roads and bridges along the border at a rapid pace.
તેનાથી બોર્ડર એરિયા ડેવલપમેન્ટ અને સરહદ ઉપરના માર્ગો, પુલ બનાવવાના કામમાં પણ ઘણી તેજી આવી છે.
He said there is a huge improvement in the area of rail connectivity in the North East with projects to build new railway stations and convert the existing rail network into broad guage.
તેમણે કહ્યું હતું કે, પૂર્વોત્તર રાજ્યોમાં રેલવે જોડાણના ક્ષેત્રમાં મોટો સુધારો થયો છે, જેમાં નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કરવાના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે અને હાલના રેલવે નેટવર્કને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે.
The nominated individual or institution should have worked in any area of disaster management like Prevention, Mitigation, Preparedness, Rescue, Response, Relief, Rehabilitation, Research, Innovation or early warning in India.
નામાંકિત વ્યક્તિ અથવા સંસ્થાએ ભારતમાં આપદા પ્રબંધન, નિવારણ, તૈયારી, બચાવ, પ્રતિસાદ, રાહત, પુનર્વસન, સંશોધન, ઇનોવેશન અથવા પ્રારંભિક ચેતવણી જેવા કોઈ પણ આપત્તિ વ્યવસ્થાપનના ં ક્ષેત્રમાં કામ કરેલું હોવું જોઈએ.
Cabinet Cabinet approves measures to increase oil palm area and production in India The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved measures to increase oil palm area and production in India.
મંત્રીમંડળ મંત્રીમંડળે ભારતમાં ઓઇલ પામ એરિયા અને ઉત્પાદનમાં વધારા માટેના પગલાંને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારતમાં ઓઇલ પામ એરિયા અને ઉત્પાદનમાં વધારો કરવા માટેના પગલાંને મંજૂરી આપવામાં આવી છે.
Indian Coast Guard Ship Samudra Prahari on arriving in the area provided the distressed crew of the boat with water, food and necessary medical assistance.
ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પ્રહરીએ પોતાના વિસ્તારમાં હોડીનું આગમન થયા પછી તેમાં સવાર સભ્યોને પાણી, ભોજન અને જરૂરી તબીબી સહાય કરી હતી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading