The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
In a tweet, the Prime Minister said, "Two very good news: Population of the majestic Asiatic Lion, living in Gujarats Gir Forest, is up by almost 29. Geographically, distribution area is up by 36.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ખૂબ જ સારા સમાચાર મળ્યા: ગુજરાતના ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોની સંખ્યામાં લગભગ 2% જેટલો વધારો થયો છે. ભૌગોલિક રીતે, વિતરણ વિસ્તારમાં 36%નો વધારો થયો છે.
Surprise inspections will be made in all market places and public places including Sukhna Lake area to penalize the violators.
સુખના તળાવ વિસ્તાર સહિત તમામ બજારના સ્થળો અને જાહેર સ્થળોએ ઓચિંતી તપાસ કરવામાં આવશે અને આ નિયમોનું ઉલ્લંઘન કરનારા મુસાકાતીઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.
A dense forest ecosystem has been created in an area that is little over 1 acre in size.
ગીચ જંગલ ઇકોસિસ્ટમ એવા વિસ્તારમાં તૈયાર કરવામાં આવી જ્યાં ક્ષેત્રફળ માત્ર એક એકર કરતા પણ ઓછા કદનું છે.
Starting from 11th April 2020 till 26th July 2020, control operations have been done in 2,14,642 hectares area in States of Rajasthan, Madhya Pradesh, Punjab, Gujarat, Uttar Pradesh and Haryana by LCOs.
11 એપ્રિલ, 2020થી શરૂ કરીને 26 જુલાઈ, 2020 સુધી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તીડ કન્ટ્રોલ ઓફિસે નિયંત્રણની કામગીરી હાથ ધરીને 2,14,642 હેક્ટર વિસ્તારને આવરી લીધો હતો.
Till 26thJuly 2020, control operations have been done in 2,14,130 hectares area in States of Rajasthan, Madhya Pradesh, Punjab, Gujarat, Uttar Pradesh, Maharashtra, Chhattisgarh, Haryana, Uttarakhand and Bihar by State Governments.
26 જુલાઈ, 2020 સુધીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરાખંડ અને બિહારમાં રાજ્ય સરકારો દ્વારા 2,14,130 હેક્ટર વિસ્તારમાં નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Starting from 11th April 2020 till 30th July 2020, control operations have been done in 2,26,979 hectares area in States of Rajasthan, Madhya Pradesh, Punjab, Gujarat, Uttar Pradesh and Haryana by Locust Circle Offices (LCOs).
11 એપ્રિલ, 2020થી શરૂ કરીને 30 જુલાઈ, 2020 સુધી આ નિયંત્રણ કામગીરી રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં તીડ સર્કલ ઓફિસો (એલસીઓ)એ 2,26, હેક્ટર વિસ્તારમાં હાથ ધરી છે.
Till 30th July 2020, control operations have been done in 2,29,582 hectares area in States of Rajasthan, Madhya Pradesh, Punjab, Gujarat, Uttar Pradesh, Maharashtra, Chhattisgarh, Haryana, Uttarakhand and Bihar by State Governments.
30 જુલાઈ, 2020 સુધી નિયંત્રણ કામગીરી રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરાખંડ અને બિહારની રાજ્ય સરકારોએ 2,2,582 હેક્ટર વિસ્તારમાં હાથ ધરી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…