Advertisement - Remove

supply - Example Sentences

સપ્લાઇ
The fuel supply arrangements with Australia will bolster energy security by supporting the expansion of nuclear power in India.
ઓસ્ટ્રેલિયા સાથે કરવામાં આવેલી બળતણના પુરવઠાની વ્યવસ્થાને પગલે ભારતમાં પરમાણુ શક્તિનો વ્યાપ વધશે અને ઉર્જા સુરક્ષા વધુ સુદૃઢ બનશે.
Following the signing of a contract for long-term supply of uranium during Prime Minister’s visit to Canada in April 2015, the first consignment of uranium reached India in December 2015.
પ્રધાનમંત્રીના એપ્રિલ, 2015 દરમિયાન કેનેડા પ્રવાસ દરમિયાન યુરેનિયમનો પુરવઠો મેળવવાના લાંબા ગાળાના કરાર કરવામાં આવ્યા હતા અને ડિસેમ્બર, 2015માં યુરેનિયમનો પ્રથમ જથ્થો ભારત પહોંચ્યો હતો.
• Value Chain and Supply Chain Management
મૂલ્ય શ્રેણી અને પુરવઠા સાંકળનું વ્યવસ્થાપન
The supply of goods and services from India and Korea as part of projects in third countries will be an additional avenue which this MoU will enable.
ત્રીજા દેશોમાં પ્રોજેક્ટ્સના ભાગરૂપે ભારત અને કોરિયામાંથી વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો સંવર્ધિત વિકલ્પ બનશે, જે માટે આ એમઓયુ સક્ષમ બનશે.
The CGST Bill makes provisions for levy and collection of tax on intra-state supply of goods or services for both by the Central Government.
સીજીએસટી ખરડો રાજ્યની અંદર ચીજવસ્તુઓ કે સેવાઓના પુરવઠા પર કેન્દ્ર સરકાર દ્વારા કરવેરો અને લેવી એમ બંને ઉઘરાવવાની જોગવાઈ કરે છે.
Advertisement - Remove
On the other hand, IGST Bill makes provisions for levy and collection of tax on inter-state supply of goods or services or both by the Central Government.
બીજી તરફ, આઇજીએસટી બિલ રાજ્યો વચ્ચે ચીજવસ્તુઓ કે સેવાઓના સપ્લાય પર લેવી અને કરવેરો કે બંને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવવાની જોગવાઈ કરે છે.
Supply of generic drugs from India is presently routed through third countries and are, therefore, very expensive.
હાલ ભારતમાંથી જેનેરિક દવાઓનો પુરવઠો ત્રીજા દેશોના માધ્યમથી પૂરો પડાય છે અને તેથી તે વધુ મોંઘી પણ હોય છે.
Managing labor issues in the Global Supply Chain will be necessary to ensure excellent work in the entire value chain.
ગ્લોબલ સપ્લાય ચેઈનમાં કામદારોનાં મુદ્દાઓનું વ્યવસ્થાપન, સંપૂર્ણ વેલ્યૂ ચેઈનમાં ઉત્કૃષ્ટ કામને સુનિશ્ચિત કરવા માટે જરૂરી હશે.
He said the buses and trucks would assist the efforts towards affordable public transportation; water treatment plants will help supply clean water; and community clinics will benefit about 2 lakh people, in Bangladesh.
તેમણે કહ્યું હતું કે, બસો અને ટ્રકો જાહેર પરિવહનને વાજબી બનાવવાનાં પ્રયાસમાં મદદરૂપ થશે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્વચ્છ પાણીનાં પુરવઠામાં મદદરૂપ થશે અને સામુદાયિક દવાખાનાઓથી બાંગ્લાદેશમાં આશરે 2 લાખ લોકોને મદદ મળશે.
38. The Sides acknowledged the interest of Russian and Indian companies in cooperation in the field of LNG and welcomed the commencement of supply of LNG under the long-term contract between Gazrpom Group and GAIL India Ltd.
બંને પક્ષોએ એલએનજીનાં ક્ષેત્રમાં રશિયા અને ભારતીય કંપનીઓને રસ હોવાનો પણ સ્વીકાર કર્યો અને ગેઝપોમ ગ્રૂપ અને ગેલ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે લાંબા ગાળાનાં કોન્ટ્રાક્ટ અંતર્ગત એલએનજી પુરવઠો શરૂ થવાની બાબતને આવકાર આપ્યો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading