Advertisement - Remove

supply - Example Sentences

Popularity:
Difficulty:
સપ્લાઇ
It may be noted that Ministry of Home Affairs has allowed movement of goods across the country to ensure that supply chain keeps fully operational.
અહીં ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર માટે મંજૂરી આપી છે જેથી પૂરવઠા સાંકળની કામગીરી સંપૂર્ણપણે ચાલતી રહે તે સુનિશ્ચિત થાય.
He noted with satisfaction the supply and availability of essential commodities during this first week.
તેમણે સંતોષપૂર્વક એવી નોંધ લીધી હતી કે પ્રથમ સપ્તાહમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો અને ઉપલબ્ધિ જળવાઈ રહી છે.
The Minister also welcomed another startup venture which is trying to help the Kirana (small retail shops) stores in Tier-II and Tier-III towns, overcome the issues of supply chain and scarcity of resources.
અન્ય એક સ્ટાર્ટ અપ સાહસને પણ મંત્રીએ આવકાર્યું હતું જે ટીઅર-II અને ટીઅર-III સ્તરના શહેરોમાં આવેલા કરિયાણા (નાના છૂટક વિક્રેતા) સ્ટોરને મદદ કરવા માટે છે જેથી તેઓ પૂરવઠા સાંકળ અને સંસાધનોની અછતની સમસ્યામાંથી બહાર આવી શકે.
He called for collaborative efforts for converting this Crisis into Opportunity for the Ports and Port operation so that the supply chain of the country can run smoothly.
તેમણે બંદરો અને બંદર પરની કામગીરી માટે આ કટોકટીને તકમાં પરિવર્તિત કરવા સહિયારા પ્રયાસોની અપીલ કરી હતી, જેથી દેશના પુરવઠાની સાંકળ સરળતાપૂર્વક ચાલી શકે.
The representatives raised the concerns, ranging from high Port operation cost, stuck up cargo, port congestion, shortage of labourers, movement of workers and truck drivers, managing supply chain and other difficulties due to lockdown.
આ પ્રતિનિધિઓએ પોર્ટ પર કામગીરીનાં ઊંચા ખર્ચ, કાર્ગોનું વિલંબમાં પડવું, પોર્ટ પર ગીચતા ઓછી કરવી, શ્રમિકોની ખેંચ ઓછી કરવા, કામદારો અને ટ્રક ડ્રાઇવરોની અવરજવર, પુરવઠાની સાંકળાનું વ્યવસ્થા કરવા અને લૉકડાઉનને કારણે અન્ય સમસ્યાઓ રજૂ કરી હતી.
Advertisement - Remove
About 16 lakh N95 masks are presently available in the country, and this figure will increase with the fresh supply of 2 lakh masks.
આશરે 16 લાખ એન5 માસ્ક દેશમાં અત્યારે ઉપલબ્ધ છે અને આ આંકડો 2 લાખ માસ્કનાં નવા પુરવઠા સાથે વધશે.
GoM was apprised that 30 indigenous manufacturers for PPEs have been developed, 1.7 Cr order for PPEs have been placed and the supply has already started, and 49,000 orders for ventilators have been placed.
જીઓએમને જાણકારી આપવામાં આવી છે કે, પીપીઇ માટે 30 સ્વદેશી ઉત્પાદકોને ઊભા કરવામાં આવ્યાં છે, પીપીઈ માટે 1. કરોડ ઓર્ડર આપવામાં આવ્યાં છે અને પુરવઠાની અગાઉથી શરૂઆત થઈ ગઈ છે તેમજ વેન્ટિલેટર માટે 4,000 ઓર્ડર આપવામાં આવ્યાં છે.
The Union Government has been focusing special attention to ensure that the supply chains of essential goods are maintained, besides ensuring that farm produce is transported without hindrance within the state and inter-state.
કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્યોમાં અને આંતરરાજ્યમાં ખેત પેદાશોનું પરિવહન કોઇપણ અવરોધ વગર થાય તે સુનિશ્ચિત કરવા ઉપરાંત આવશ્યક વસ્તુના પૂરવઠાની સાંકળ એકધારી જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
FCI is able to meet the increasing demand of food grains by gearing up the pace of supply of wheat and rice throughout the country mostly by Rail.
FCI સમગ્ર દેશમાં મોટાભાગે રેલવેના માધ્યમથી ઘઉં અને ચોખાનો પૂરવઠો પહોંચાડવામાં વધુ ઝડપ કરીને ખાદ્યાન્નની વધુ વધતી માંગને પહોંચી વળવા માટે સજ્જ છે.
Railways has also introduced 109 time-table parcel trains to supply essential commodities including perishable horticulture produce, seeds, milk and dairy products.
રેલવેએ બગડી શકે તેવા બાગાયતી ઉત્પાદનો, બિયારણ, દુધ અને ડેરી ઉત્પાદનો સહિત આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા માટે 10 ટાઇમ-ટેબલ પાર્સલ ટ્રેનોની પણ શરૂઆત કરી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading