Advertisement - Remove

supply - Example Sentences

Popularity:
Difficulty:
સપ્લાઇ
As the supply chain are necessitating expansion beyond national boundaries,the enlarging scope is resulting in increased cargo throughput, which is putting tremendous pressure on the existing port infrastructure.
સપ્લાય ચેઇન રાષ્ટ્રીય સરહદો ઓળંગીને પોતાનો ફેલાવો વધારવા જરૂરિયાત ઉભી કરે છે અને તેના પરિણામે પ્રક્રિયામાંથી પસાર થતા કાર્ગોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. તેના કારણે બંદરોના પ્રવર્તમાન માળખા ઉપર ખૂબ જ દબાણ ઊભું થાય છે.
We need to recognize the immense possibilities for women empowerment offered by rural organizations and supply chains.
''આપણે ગ્રામીણ સંસ્થાઓ અને સપ્લાય ચેઈન્સદ્વારા ઓફર કરવામાં આવતી મહિલા સશક્તિકરણની અપાર ક્ષમતાઓ ઓળખવાની જરૂર છે.
He said Technology can be harnessed for several rural development initiatives, particularly in the area of cost effective Agriculture and Farm to Consumer supply chain network.
તેમણે જણાવ્યું હતું કે ઘણી ગ્રામીણ વિકાસ પહેલ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે, ખાસ કરીને અસરકારક કૃષિ અને ખેડૂત માટે ગ્રાહક સપ્લાય ચેન નેટવર્કમાં.
The supply chain network between Cost Effective Agriculture and Farm to Consumer, in particular, will bring unprecedented technology potential.
ખાસ કરીને સસ્તી કૃષિ અને ખેતરથી ગ્રાહક વચ્ચે પુરવઠા શ્રુંખલાને લઇને અભૂતપૂર્વ સંભાવનાઓ ટેકનોલોજી લાવવાની છે.
The most important thing is that technical solutions are imperative to protect our farmers from losses in the supply chain.
સૌથી મહત્વનું એ છે કે પુરવઠા શ્રુંખલામાં જે નુકસાન આપણા ખેડૂતોને થાય છે તેનાથી બચાવવા માટે ટેકનીકલ સમાધાન ખૂબ જરૂરી છે.
Advertisement - Remove
There has been a further uptick in headline inflation in the month of December 2019 to 7.35 per cent contributed mainly by supply side factors.
હેડલાઈન ફૂગાવામાં ડિસેમ્બર 201માં થોડો વધારો થઈને તે .35 ટકા થયો છે, જેના માટે મુખ્યત્વે સપ્લાય સાઈડના પરિબળો કામ કરે છે.
The Ministers stressed that international supply chains and finance must de-invest from deforestation and destruction of nature and invest in companies and projects that improve smallholder livelihoods while promoting sustainable production and consumption.
મંત્રીઓએ ભાર મૂક્યો હતો કે, વનનો નાશ કરતી અને કુદરતમાં વિનાશ વેરતી પ્રવૃત્તિઓ માટે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન અને ફાઇનાન્સને બંધ કરવું જોઈએ તથા પર્યાવરણને અનુકૂળ રીતે ઓછી સંખ્યામાં પણ લોકોની આજીવિકા અને ઉપભોગને વધારતા પ્રોજેક્ટ્સને રોકાણ કરવું જોઈએ.
They agreed to continue the discussion on forests and deforestation free supply chains.
તેઓ જંગલો અને વનનો વિનાશ ન કરતી સપ્લાય ચેઇન પર ચર્ચા કરવાનું જાળવી રાખવા સંમત થયા હતા.
This festival will strive to provide linkages to women producers to market and supply chains, thereby facilitating their financial inclusion.
આ મહોત્સવનો હેતુ મહિલા ઉત્પાદકોને બજાર અને પૂરવઠા સાંકળો સાથે જોડવાનો છે જેના પરિણામે તેમનો આર્થિક સમાવેશ કરી શકાય.
Continuous supply of drugs is necessary to ensure delivery of affordable healthcare to the citizens.
નાગરિકોને વાજબી દરે આરોગ્ય સેવા પૂરી પાડવા માટે દવાઓનો સતત પુરવઠો જરૂરી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading