Advertisement - Remove

supply - Example Sentences

સપ્લાઇ
Adequate stocks of food grains have also been kept ready for supply based on the demand from the State.
પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્નનો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે જેથી રાજ્યની માંગ અનુસાર તેનો પૂરવઠો પહોંચાડી શકાય.
Regarding New and Renewable Energy, Prime Minister emphasized the need for wholistic approach for entire supply chain of the Agriculture Sector ranging from solar water pumps to decentralized solar cold storages.
નવી અને અક્ષય ઉર્જાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ સોલર વોટર પંપોથી માંડીને વિકેન્દ્રીકૃત સોલર કોલ્ડ સ્ટોરેજ સુધીની કૃષિ ક્ષેત્રની સંપૂર્ણ પૂરવઠા સાંકળ (સપ્લાઇ ચેઇન) માટે સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Prime Minister also desired to expedite the plan for carbon neutral Ladakh and emphasized for drinking water supply in coastal areas by harnessing the solar and wind energy.
પ્રધાનમંત્રીએ ‘કાર્બન મુક્ત લદ્દાખ’ની યોજવામાં ઝડપ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમની સાથે જ સોલર તેમજ પવન ઉર્જાનો ઉપયોગ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પીવાલાયક પાણીના પૂરવઠા પર વિશેષ ભાર મૂક્યો હતો.
Meanwhile, supply order for procurement of additional 55 vehicles has been placed to strengthen the control potential.
દરમિયાન, નિયંત્રણની સંભાવનાઓ વધુ મજબૂત બનાવવા માટે વધુ 55 વાહનો તૈનાત કરવા માટે પણ તેની ખરીદીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
The Prime Minister stressed the need to invest for the creation of a Robust Local Supply Chain that strengthens India's stake in the Global Supply Chain.
પ્રધાનમંત્રી શ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એવી મજબૂત સ્થાનિક સપ્લાય ચેઈનનું નિર્માણ કરવાની જરૂર છે કે જે વિશ્વની સપ્લાય ચેઈનમાં ભારતનો હિસ્સો વધુ મજબૂત બનાવે.
Advertisement - Remove
We now have to invest in building a robust local supply chain that strengthens India's stake in the global supply chain.
આપણે હવે એક એવી મજબૂત સ્થાનિક પુરવઠા શ્રુંખલાના નિર્માણમાં રોકાણ કરવાનું છે કે જે વૈશ્વિક પુરવઠા શ્રુંખલામાં ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવે.
This Ordinance will act as a catalyst to attract private sector investment for building supply chains for supply of Indian farm produce to global markets.
આ વટહુકમ ખેડૂતોની ઉપજની વૈશ્વિક બજારોમાં સપ્લાય માટે આવશ્યક સપ્લાય ચેઇન તૈયાર કરવા માટે ખાનગી ક્ષેત્રમાં રોકાણ આકર્ષવામાં પણ એક પ્રોત્સાહક પરિબળ તરીકે કામ કરશે.
The Philippines President also appreciated the steps taken by India to maintain supply of essential pharmaceutical products to the Philippines.
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ ફિલિપાઇન્સમાં ભારતે મોકલેલા આવશ્યક ફાર્માસ્યુટિલના પૂરવઠાની પણ પ્રશંસા કરી હતી.
It is time to set up a Globally Competitive Domestic Supply Chain in India.
આ સમય ભારતમાં એક વૈશ્વિક સ્પર્ધાત્મક સ્થાનિક પુરવઠા શ્રુંખલા તૈયાર કરવાનો છે.
For this, the industry has to help all the stakeholders of its existing supply chain to come out of the crisis and also their hand-holding in value addition.
તેની માટે ઉદ્યોગ જગતે પોતાના વર્તમાન પુરવઠા શ્રુંખલાના તમામ હિતધારકોને સંકટમાંથી બહાર કાઢવામાં મદદ પણ કરવાની છે અને મૂલ્ય ઉમેરણમાં તેમનો હાથ પણ પકડવાનો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading