Advertisement - Remove

supply - Example Sentences

સપ્લાઇ
Further, in the communication to all States on 3rd April, 2020, detailed guidelines have been issued for smooth functioning of supply chain of exempted items, involving inter-state movement of employees.
વધુમાં, 3 એપ્રિલ 2020નાં રોજ તમામ રાજ્યો સાથે થયેલા સંદેશાવ્યવહાર અનુસાર, મુક્તિ આપેલી તમામ ચીજોના પૂરવઠાની સાંકળનું કામ સરળતાથી થાય તે માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં કર્મચારીઓની આંતરરાજ્ય મુસાફરીને પણ સમાવી લેવામાં આવી છે.
The objective is to achieve a supply of about 10 lakh PPE kits per week.
એની પાછળનો ઉદ્દેશ દર અઠવાડિયે આશરે 10 લાખ પીપીઇ કિટનો પુરવઠો મેળવવાનો છે.
He expected that governments will ensure smooth functioning of supply chains and adequate relief and support for the vulnerable sections.
શ્રી નાયડુએ એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકાર સપ્લાય ચેઈન સરળ રીતે ચાલુ રહે અને સમાજના દયનીય સ્થિતિમાં જીવતા લોકોને પૂરતી રાહત અને ટેકો મળી રહે તે રીતે કામ કરશે.
Shri Modi was responding to a tweet from the US President H.E. Donald Trump who expressed his gratitude for Indias decision to supply Hydroxychloroquine, in the USAs fight against COVID-19.
અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને અમેરિકાના કોવિડ-1 સામેના સંઘર્ષમાં હાઇડ્રોક્સિક્લોરોક્વાઇનનો પુરવઠો પૂરો પાડવાના ભારતનાં નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યા પછી શ્રી મોદીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો.
He assured pensioners that Indias health sector is expanding itself to take up its responsibility and Government of India is taking all action to ensure safety of people as well as to maintain smooth supply of all essential things.
લોકોની સલામતીને ધ્યાનમાં રાખવા ડૉક્ટરોએ પોતાની મર્યાદા કરતાં કરેલી વધુ કામગીરીને બિરદાવી હતી અને પેન્શનરોને ખાત્રી આપી હતી કે ભારતનું હેલ્થ કેર સેક્ટર પોતાની જવાબદારી વિસ્તારીને લોકોની સલામતીને સાથે સાથે આવશ્યક ચીજોનો પૂરવઠો સરળતાથી જળવાઈ રહે તે માટે પગલાં લઈ રહી છે.
Advertisement - Remove
Donald Trump who expressed his gratitude for Indias decision to supply Hydroxychloroquine, in the USAs fight against COVID-19.
અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને અમેરિકાના કોવિડ-1 સામેના સંઘર્ષમાં હાઇડ્રોક્સિક્લોરોક્વાઇનનો પુરવઠો પૂરો પાડવાના ભારતનાં નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યા પછી શ્રી મોદીએ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો.
In Tamil Nadu, the Greater Chennai Corporation (GCC) along with the traders body has decided to introduce mobile vegetable and grocery shops during the lockdown period, in order to ease the supply to the residents.
તામિલનાડુમાં વ્યાપારી સંગઠનો સાથે ગ્રેટર ચેન્નઇ કોર્પોરેશને નાગરિકોને આવશ્યક ચીજ-વસ્તુઓનો પૂરવઠો પૂરો પાડવા લોકડાઉન સમયગાળા દરમિયાન શાકભાજી અને કરિયાણાની ચીજ-વસ્તુઓનું મોબાઇલ વાન દ્વારા વિતરણ કરવાનું નક્કી કર્યુ છે.
Supply of masks made by these suppliers would help establish a model for creating livelihoods with safety for them.
સપ્લાયર્સ દ્વારા માસ્કના પુરવઠાથી તેમના માટે સલામતી સાથે આજીવિકા ઊભું કરવાનું મોડલ સ્થાપિત કરવામાં મદદ મળશે.
The Chief Ministers provided feedback about the COVID positive cases in their respective states, steps taken by then to maintain social distancing, ramp up healthcare infrastructure, mitigate difficulties of migrants and maintain supply of essentials.
મુખ્યમંત્રીઓએ તેમના સંબંધિત રાજ્યોમાં કોવિડ પોઝિટિવ કેસો વિશે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા તેમની સરકારોએ લીધેલા પગલાં, હેલ્થકેર માળખામાં કરવામાં આવેલો વધારો, પરપ્રાંતીયોની મુશ્કેલીઓ લઘુતમ કરવા અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવા વગેરે જાણકારી આપી હતી.
The cadets are deployed for various duties like, traffic management, supply chain management, preparation and packaging of food items, distribution of food and essential items, queue management, social distancing, manning control centres and CCTV control rooms.
કેડેટ્સને ટ્રાફિક વ્યવસ્થાપન, સપ્લાય ચેઇનનું વ્યવસ્થાપન, ખાદ્ય ચીજો બનાવવી અને તેને પેક કરવી, ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ, હરોળના વ્યવસ્થાપન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું, કન્ટ્રોલ સેન્ટર્સ અને સીસીટીવી કન્ટ્રોલ રૂમ્સમાં ફરજ નિભાવવી વગેરે જેવા વિવિધ કાર્યો સોંપાય છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading