Advertisement - Remove

within - Example Sentences

વિદિન / વિથિન
The States and Union Territories shall constitute the State Surrogacy Board and State Appropriate Authorities within three months of the notification by the Central Government.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ અધિસુચનાના ત્રણ મહિનાની અંદર રાજ્ય સરોગસી બોર્ડ અને રાજ્ય યોગ્ય સત્તાની રચના કરશે.
(iv). Under special administrative exigencies, a single-entry gratis visa of validity up to three months for temporary deployments to the Diplomatic Missions or Consulates General in the host country will also be issued within 15 working days.
4. ખાસ પ્રશાસનિક અનિવાર્યતા અંતર્ગત મેજબાન દેશના રાજનયિક મિશનો, કોન્સ્ય્લુલેટ જનરલમાં અસ્થાઈ રોકાયેલા વ્યક્તિઓને ત્રણ મહિનાની અવધિવાળા વિઝા 15 કાર્ય દિવસમાં જારી કરવામાં આવશે.
The Ancient Monuments and Archaeological Sites Remains Act, 1958 (as amended in the year 2010) prohibits grant of any permission for new construction within the prohibited area of a centrally protected monument/ site.
પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળોના અવશેષોના કાયદા, 1958 (વર્ષ 2010માં સુધાર્યા મુજબ) કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત કોઈ પણ સ્મારક/સ્થળના પ્રતિબંધિત વિસ્તારની અંદર નવા નિર્માણ માટે કોઈ પણ મંજૂરી આપતો નથી.
The Centre will be commissioned within six months.
કેન્દ્ર છ મહિનાની અંદર કાર્યરત થશે.
He expressed confidence that IPPB shall reach over 1.5 lakh post offices across the country within the next few months.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આઇપીપીબી આગામી થોડાં મહિનાઓની અંદર દેશભરમાં 1.5 લાખથી વધારે પોસ્ટ ઓફિસ સુધી પહોંચશે.
Advertisement - Remove
Talking about data protection, he said that data is being siphoned by global platforms today and we must proactively protect our national interest by ensuring that data stays within India and that it is protected.
ડેટા પ્રોટેક્શન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે આજે ગ્લોબલ પ્લેટફોર્મ્સ દ્વારા ડેટાની ઉઠાંતરી થઈ રહી છે. ડેટા ભારતની અંદર જ રહે અને તેની સુરક્ષા જળવાય તે માટે આપણે રાષ્ટ્રિય હિતમાં સક્રિય પ્રયાસો કરવા જરૂરી છે.
I believe that diversity within our nation is something that enhances our dignity but at the same time it is our responsibility to maintain it.
રાષ્ટ્ર જીવનની અંદર વિવિધતા, હું સમજું છું કે આપણું ગૌરવ અને ગરિમા વધારવા માટેનું આ એક ખૂબ મોટુ બળ છે, પરંતુ તેને ટકાવી રાખવું તે આપણા માટે એક જવાબદારી પણ છે.
The Prime Minister said that the Union Government has taken many pro-people decisions within weeks of taking charge.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે કામગીરી સંભાળ્યાનાં થોડાં જ અઠવાડિયાઓની અંદર જનતાનાં હિતો સાથે સંબંધિત અનેક નિર્ણયો લીધા છે.
Within the Bandhani art of Gujarat's Kutch and Jamnagar, the artisans have been using the resist technique for ages.
ગુજરાતના કચ્છ અને જામનગરમાં સદીઓથી બાંધણી જેને કહે છે, બંધાણી કોઈ કહે છે અને કોઈ બંદાની બોલે છે, તેના કલાકાર આ કલામાં તે જ રેઝીસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરે છે જે અહિં પણ સદીઓથી વપરાતી આવી છે.
And trust me, there are places within India from where you will come back with renewed energy, enthusiasm, zeal and inspiration, and maybe you will feel like returning to certain places again and again your family too would feel the same.
અને મારા પર ભરોસો રાખો, કે ભારતની અંદર જ એવાં સ્થળો છે જયાંથી તમે, નવી સ્ફૂર્તિ, નવો ઉત્સાહ, નવો ઉમંગ, નવી પ્રેરણા મેળવીને આવશો. અને શક્ય છે કે, કેટલાંક સ્થળોએ તો તમને વારેવારે જવાનું મન થશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading