The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Efforts are going on to complete the first phase of IICC within 1-1.5 years.
આવનારા એક દોઢ વર્ષની અંદર આઈઆઈસીસીનો પ્રથમ તબક્કો પૂરો કરવાનો પ્રયાસ છે.
Moreover, under 'Saubhagya Yojana', the houses of more than 1.5 crore families have been illuminated within 10-11 months.
એટલું જ નહી, ‘સૌભાગ્ય યોજના’ અંતર્ગત 10-11 મહિનાઓની અંદર જ દોઢ કરોડથી વધુ પરિવારોને પ્રકાશની સમાનતા મળી છે, તેમના ઘરમાં વીજળીનો બલ્બ પ્રકાશમાન છે.
He had assimilated the entire India within himself through Padyatra.
ક્યાં આસામ અને ક્યાં કચ્છ, પદ યાત્રા કરીને તેમણે પૂરા હિન્દુસ્તાનને પોતાની અંદર સમાવી લીધુ હતુ.
Why after 67 years of independence only 70 rural households had electricity and how within four years electricity reached to more than 95 rural families
વિચારો... આખરે કેમ આઝાદી પછી પણ 6 વર્ષો સુધી માત્ર 0 ટકા ગ્રામીણ પરિવારો સુધી જ વીજળીની સુવિધા પહોંચી શકી હતી અને હવે કેવી રીતે... વીતેલા ચાર વર્ષોમાં 5 ટકા ગ્રામીણ પરિવારો સુધી વીજળી પહોંચી ગઈ છે.
The two leaders reaffirmed their unwavering commitment and support for increased cooperation in combating terrorism in all its forms and manifestations both within the region and elsewhere.
બંને નેતાઓએ ક્ષેત્રની અંદર અને બહાર તમામ પ્રકારનાં આતંકવાદનો મુકાબલો કરવા સહયોગ વધારવા માટે પોતાનાં સંકલ્પોની પુષ્ટિ કરી હતી.
Expenditure: The total fund requirement for the Gaganyaan Programme is within Rs.10,000 crore and includes cost of technology development, flight hardware realization and essential infrastructure elements.
ખર્ચઃ ગગનયાન કાર્યક્રમ માટે કુલ રૂ. 10,000 કરોડની અંદર જરૂર છે અને એમાં ટેકનોલોજી વિકસાવવા માટેનો ખર્ચ, વિમાન હાર્ડવેર પ્રાપ્તિ અને મૂળભૂત માળખાકીય પાસાં સામેલ છે.
Approximately 10,000 worker families had sent a proposal to Atal jis government, to build a co-operative society, and within 5-6 years, had received keys to their houses.
લગભગ દસ હજાર કારીગર પરિવારોએ એક સહકારી સમાજ બનાવીને અટલજીની સરકારને પ્રસ્તાવ મોકલ્યો અને પાંચ છ વર્ષોની અંદર તેમને સારા અને પાકા આવાસોની ચાવી પણ મળી ગઈ છે.
It may be noted that the KVIC is an apex organisation under the Ministry of MSME, with regard to Khadi and Village Industries within India.
ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (કેવીઆઇસી) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોનાં મંત્રાલય હેઠળ સર્વોચ્ચ સંસ્થા છે, જે ભારતની અંદર ખાદી અને ગ્રામીણ ઉદ્યોગો સાથે સંબંધિત છે.
The Platforms have committed to process any violations reported under Section 126 of RP Act, 1951 within three hours as per Sinha Committee recommendations.
આ મંચ જનપ્રતિનિધિત્વ ધારા, 151ની કલમ 126 હેઠળ કોઈ પણ ઉલ્લંઘનની પ્રક્રિયા પર ત્રણ કલાકની અંદર કામગીરી કરવા કટિબદ્ધ છે, જે સિંહા સમિતિની ભલામણો મુજબ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…