Advertisement - Remove

within - Example Sentences

Popularity:
Difficulty:
વિદિન / વિથિન
The order issued on 23rd May, 2019 aimed at a unified NSO, as prevailing in most other countries, that produces reliable and quality statistical products by leveraging the synergies available within MoSPI.
23 મે, 201નાં રોજ જાહેર કરેલા આદેશનો ઉદ્દેશ મોટા ભાગનાં અન્ય દેશોમાં પ્રચલિત એકીકૃત એનએસઓની જેમ એનએસઓનું નિર્માણ કરવાનો છે, જે સાંખ્યિકી અને કાર્યક્રમનાં અમલીકરણ મંત્રાલયની અંદર ઉપલબ્ધ તાલમેળનો લાભ ઉઠાવીને વિશ્વસનિય અને ગુણવત્તાયુક્ત આંકડા તૈયાર કરે છે.
To revoke Article 370 and 35A within 10 weeks is a significant step towards fulfilling the dream of Sardar Vallabh Bhai Patel.
કલમ 30 - દસ અઠવાડિયાની અંદર જ કલમ 30 હટાવવી, 35A હટાવવી એ સરદાર વલ્લભભાઇ પટેલના સપનાં સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
States to get the print-outs taken or cards made within a month at Government initiative, so that everyone has Aadhaar card with latest R Code and foreign national dont enter Indian territory unauthorizedly through fishing boats.
સરકારની પહેલ પર રાજ્ય સરકારોને મહિનાની અંદર પ્રિન્ટ-આઉટ કે કાર્ડ મળી જશે, જેથી દરેક લેટેસ્ટ ક્યુઆર કોડ સાથે આધાર કાર્ડ ધરાવે છે અને વિદેશી નાગરિક માછીમારી હોડીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ભારતીય વિસ્તરામાં ઘુસણખોરી કરી નહીં શકે.
In such a situation, not a fragmented world, is in the interest of no one. Neither do we have the option to confine ourselves within our boundaries.
આ પરિસ્થિતિઓમાં એક વિખેરાયેલી દુનિયા કોઈના હિતમાં નથી અને ન તો આપણા બધાની પાસે પોત પોતાની સીમાઓની અંદર સમેટાઈ જવાનો વિકલ્પ છે.
When someone asks how come we continue to thrive what is the reason That is because when there is an evil in our society, then Great men are also born within our society to fight against those evils.
સમય રહેતા પરિવર્તન લાવવું અને તેનું જ કારણ છે જ્યારે કોઈ કહે છે કે આપણું અસ્તિત્વ નાબૂદ નથી થતું, કેમ નાબૂદ નથી થતું - તેનું આ જ કારણ છે કે જ્યારે આપણા સમાજમાં કોઈ દુષણ આવે છે તો આપણા સમાજની અંદરથી જ તે દુષણોની વિરુદ્ધ સંઘર્ષ કરનારા મહાપુરુષો પણ પેદા થાય છે.
Advertisement - Remove
And we have done this within a democratic framework and while preserving the best of our heritage.
અને આ વૃદ્ધિ અમે લોકતાંત્રિક માળખાની અંદર રહીને અને અમારા વારસાની શ્રેષ્ઠત્તમ બાબતો સાચવીને કરી છે.
Hence, India seeks balance across goods, services and investments, and also within each pillar.
આથી, ભારત માલ-સામાન, સેવાઓ અને રોકાણો અને દરેક સ્તંભોની અંદર પણ સમતોલન સાધવા ઇચ્છે છે.
I take great pride that wherever you live, India lives in you and the valuesof India's culture and civilization are alive within you.
મને ખૂબ જ ગર્વ થાય છે કે તમે જ્યાં પણ રહો તમારી અંદર ભારત રહે છે, તમારી અંદર ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના મૂલ્યો જીવંત રહે છે.
Through its codeshare with Air India, Alliance Air not only provides regional connectivity within the country but also offers seamless connectivity to regional passengers on Air Indias network in India and abroad.
એર ઈન્ડિયાની સાથે પોતાના કોડ શેરીંગ દ્વારા એલાયન્સ એર ન માત્ર દેશની અંદર ક્ષેત્રીય કનેક્ટિવિટી સુલભ કરી કહ્યું છે. પણ દેશ-વિદેશમાં એર ઈન્ડિયાના નેટવર્ક પર ક્ષેત્રીય યાત્રિકોને અવિરત કનેક્ટિવીટી પણ આપી રહ્યું છે.
The decision for deferring spectrum payment instalments for two years will be implemented within a fortnight.
સ્પેક્ટ્રમની ચૂકવણીનાં હપ્તાને મુલતવી રાખવાના નિર્ણયનો અમલ બે વર્ષ માટે પખવાડિયાની અંદર થશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading