The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
This machine has the potential to reduce the viral load within a room by 99.7 percent (based on room size).
આ મશીન રૂમની અંદર (રૂમના કદને આધારે) વાયરલ લોડમાં . ટકા ઘટાડો કરે છે.
Further supplies are expected within this week.
ઉપરાંત આ અઠવાડિયાની અંદર વધારે પુરવઠાની અપેક્ષા છે.
The installed UV light in the booth disinfects the chamber after each patient leaves.The UV light installed has a wavelength of 254nmwith a 15 watts rating, which effectively removes most of the viral load within 3 minutes of exposure.
એમાં બેસાડેલી અલ્ટ્રા વાયોલેટ લાઈટ 15 વોટ રેટીંગ સાથે 254nm વેવ લેન્થ ધરાવતી હોય છે. જે મોટા ભાગના વાયરલ લોડને તપાસ પછીની 3 મિનીટની અંદર જ દૂર કરે છે.
Team spirit, desire to contribute in disaster management, care, and concern about the ARCI family made this possible within a very short time.
આપત્તિ વ્યવસ્થાપનમાં પ્રદાન કરવાની ઇચ્છા, એકબીજાની કાળજી રાખવાની ભાવના અને ચિંતાની લાગણીને પગલે અતિ ટૂંકા ગાળાની અંદર ટીમ સ્પિરિટની ભાવના પેદા થઈ હતી, જેના કારણે આ સફળતા શક્ય બની ગઈ હતી.
In this direction, he has requested NHAI and its arbitration units to decide matters within 3 months.
આ દિશામાં તેમણે એનએચએઆઈ અને એના આનુષંગિક એકમોને 3 મહિનાની અંદર કોઈ પણ બાબતોનો નિર્મય લેવા વિનંતી કરી છે.
The ministry had definitive plan to clear all legitimate claims more or less within 3 months.
મંત્રાલયે 3 મહિનાની અંદર તમામ કાયદેસર વિવાદોનું સમાધાન કરવું પડશે.
In Karnataka the farmers have been provided facilities of booking mango boxes at Bangalore GPO for delivery within the city.
કર્ણાટકમાં ખેડૂતોને શહેરની અંદર જ ડિલીવરી કરવા માટે બેંગલોર GPO ખાતે કેરીની પેટીઓ નોંધાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
All deliveries are being made within the time frame.
તમામ ડિલીવરી સમય મર્યાદાની અંદર રહીને કરવામાં આવી રહી છે.
All these facilities have beenorganized within last 03 months. Further, while referring to the solutions meant to curiosity of people to know about the risk hovering around, Dr.
આ તમામ સુવિધાઓને છેલ્લાં 03 મહિનાઓની અંદર વ્યવસ્થિત કરવામાં આવી છે. આ ઉપરાંત જોખમને ઓછું કરવાના સમાધાન વિશે લોકોની જિજ્ઞાસાને ધ્યાનમાં રાખીને ડૉ.
He today suggested to the PM the Meghalaya model of Rapid Response System, wherein within specified timeframe, response is initiated by health, administration and police on detection of new COVID19 cases.
તેમણે આજે પ્રધાનમંત્રીને રેપિડ રિસ્પોન્સ સિસ્ટમનું મેઘાલય મોડેલ સૂચવ્યું હતું, જેની અંદર નિર્ધારિત સમયગાળાની અંદર નવા કોવિડ-1 કેસો સામે આવતાં અટકાવવા માટે આરોગ્યતંત્ર, વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા પ્રતિક્રિયા હાથ ધરવામાં આવે છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…