The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
More than 92 of grievances have been resolved and most of them within the stipulated time limits.
આ દરમિયાન 2 ટકાથી વધુ ફરિયાદોનું નિરાકરણ નિર્ધારિત સમય-મર્યાદાની અંદર કરી દેવાયું છે.
But the responsibility for these 10 years had been completely different like working within the framework of the Constitution and you have worked very hard to do it well.
પરંતુ આ 10 વર્ષ એક અલગ જવાબદારી તમારા ભાગે આવી અને પૂર્ણ રીતે એક એક પળ સંવિધાન, સંવિધાન, સંવિધાનના જ એ વર્તુળમાં ચાલવાનું અને તમે તેને ખૂબ જ સારી રીતે નિભાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો.
Breastfeeding within an hour of birth could prevent 20 of the newborn deaths.
જન્મના એક કલાકની અંદર સ્તનપાન નવજાત શિશુઓના મૃત્યને 20 ટકા સુધી ઘટાડે છે.
Within this the share of household sector declined, while that of private corporate sector increased.
ઘરગથ્થુ ં ક્ષેત્રનાં આ હિસ્સાનાં ઘટાડાની અંદર ખાનગી કોર્પોરેટ ક્ષેત્રમાં વધારો થયો હતો.
When this ropeway will become fully functional then it will carry 40-45 people within three minutes.
આ રોપ વે જ્યારે સંપૂર્ણ રીતે કામ કરતો થઈ જશે તો એક વખતે ત્રણ મિનિટની અંદર 40 થી 50 વ્યક્તિઓને લઈ જઈ શકાશે.
And within this region, Surat makes a significant contribution.
અને આ જ પ્રદેશની અંદર સુરતનું ઘણું મહત્વનું યોગદાન છે.
BADP covers 111 border districts in 17 States to meet special development needs of border population with focus on people living within 50 kilometers of the International Border. A total of Rs.
સરહદી વિસ્તારોનાં વિકાસ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટરની અંદર રહેતાં લોકો પર ધ્યાન કેન્દ્રિત કરીને સીમાવર્તી જનસંખ્યાની વિશેષ વિકાસલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવા 1 રાજ્યોનાં 111 સરહદી જિલ્લાઓને સામેલ કરવામાં આવ્યાં છે.
Within a few months, investment proposals for 81 projects amounting to an investment of about Rs.
છેલ્લાં થોડાં મહિનાઓમાં રાજ્યમાં શહેરી વિકાસ સાથે જોડાયેલી 81 યોજનાઓ માટે લગભગ રૂ.
He said the speed with which these projects have moved (from proposal to groundbreaking) within five months, is outstanding. He congratulated the State Government for this achievement.
તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ પાંચ મહિનાની અંદર (દરખાસ્તથી ભૂમિપૂજન) વાસ્તવિક સ્વરૂપે આકાર લઈ રહ્યાં છે, જે ખરેખર ઉત્કૃષ્ટ બાબત છે, તેમણે આ સિદ્ધિ બદલ સરકારને અભિનંદન પાઠવ્યા હતાં.
There is no additional financial implication as the approval is to extend the time line to cover two thirds of the vulnerable households in the State within in the originally approved financial outlay of Rs.
સમયમર્યાદા લંબાવવાની નાણાકીય અસર સરકારને નહીં થાય, કારણ કે મંજૂર થયેલા રૂ. 55.32 કરોડનાં ખર્ચની અંદર રાજ્યમાં બે તૃતિયાંશ કમજોર કુટુંબોને આવરી લેવા સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…