The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Since the bond, will be a part of the sovereign borrowing, these would need to be within the fiscal deficit target for 2015-16 and onwards.
આ બોન્ડ સાર્વભૌમિક ઉધારનો ભાગ છે એટલે તેને વર્ષ 2015-16 અને તેની આગળની અવધિના સંદર્ભમાં નાણાકિય ખાધના દાયરામાં રાખવામાં આવે તે જરૂરી છે.
26 .The leaders recognized with satisfaction a vibrant educational cooperation within the Governmental framework and amongst Universities and academic institutes and encouraged them to increase the number and quality of student exchanges, with the aim of reaching 10,000 students by 2020.
બંને નેતાઓએ સરકારી માળખાની અંદર તથા યુનિવર્સિટીઓ અને અકાદમિક સંસ્થાઓ વચ્ચે જીવંત શૈક્ષણિક સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો તથા વિદ્યાર્થીઓનાં આદાન-પ્રદાનની સંખ્યા અને ગુણવત્તાને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર કર્યો હતો, જેમાં વર્ષ 2020 સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યા 10,000 સુધી પહોચાડવાનું લક્ષ્ય છે.
But, we also have to work within our societies and with our youth.
પણ, આપણે આપણાં સમાજની અંદર રહીને અને આપણા યુવકો સાથે મળીને કાર્ય કરવું રહેશે.
But, we also have to work within our societies and with our youth.
જોકે આપણે આપણા સમાજની અંદર તથા પોતાના યુવાનો સાથે પણ કામ કરવું પડશે.
We can emerge and take our place in the world as a new modern India within a period of one month.
એક મહિનાની અંદર આપણે વિશ્વમાં એક નવા આધુનિક હિન્દુસ્તાનના રૂપમાં ઉભા રહી શકીશું અને આ કામ આપ આપના મોબાઈલ ફોન મારફતે કરી શકો છો.
Both sides reiterated their commitment to International North- South Transport Corridor (INSTC) and stressed on the need for inclusion of Chabahar within its framework.
બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષીણ ટ્રાન્સપોર્ટ કોરીડોર (આઈએનએસટીસી) માટે પોત પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને ચાબહારને તેના માળખાની અંદર સામેલ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો.
(ii). Insertion of a new provision that the Arbitral Tribunal shall make its award within a period of 12 months.
2. તેમાં એવી જોગવાઈનો સમાવેશ કરવામાં આવશે કે મધ્યસ્થ પંચાટ 12 મહિનાની અંદર પોતાનો અવોર્ડ આપશે.
If the award is made within a period of six months, arbitrator may get additional fees if the parties may agree.
આ અવાર્ડ છ મહિનાની અંદર આપી દેવામાં આવે છે તો મધ્યસ્થ પક્ષકારોની સંમતિ હોવાના આધારે વધારાનો શુલ્ક આપી શકાય તેમ છે.
(v). A new provision to provide that application to challenge the award is to be disposed of by the Court within one year.
5. ચૂકાદાને પડકારનારાઓની અરજીનો નિકાલ ન્યાયાલય દ્વારા એક વર્ષની અંદર કરવાની નવી જોગવાઈ
The total cost, however, will be within Rs.95 crore as approved earlier.
આમ છતાં, અગાઉ નક્કી થયા મુજબ કુલ ખર્ચ ૯૫ કરોડ રૂપિયાની અંદર જ રહેશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…