The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ii. development of Mining Surveillance System (MSS) in association with Bhaskaracharya Institute of Space Application & Geo-informatics (BISAG) to detect illegal mining within 500 metres zone of lease boundary of major minerals using satellite imageries; and
ભાસ્કરાચાર્ય ઈન્સ્ટીટ્યુટ ઑફ સ્પેસ એપ્લિકેશન અને જીઓ-ઈન્ફોર્મેટિક્સના (બીઆઈએસએજી) સહયોગમાં માઈનીંગ સર્વેલન્સ સિસ્ટમ (એમએસએસ)ના વિકાસ, સેટેલાઈટથી પ્રાપ્ત થયેલી તસવીરો મારફતે મુખ્ય ખનિજોની 500 મીટરની હદમાં ગેરકાયદે થતું ખાણકામ શોધી કાઢવું.
The Commission shall submit its report within 12 weeks from the date of appointment of the Chairperson of the Commission.
પંચ તેના અધ્યક્ષની નિમણૂક થયાની તારીખથી 12 અઠવાડિયાની અંદર તેનો રિપોર્ટ પ્રસ્તુત કરશે.
(ii) To work out the mechanism, criteria, norms and parameters, in a scientific approach, for sub-categorization within such OBCs, and,
(2) આ પ્રકારના ઓબીસી સમુદાયોની અંદર પેટાવર્ગીકરણ માટે વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થા, માપદંડ, નિયમો અને પરિમાણો પર કામ કરવું, અને
This effort is not just for Laxman, or his memory, the Prime Minister said, adding that a small part of Laxman, lives within crores of people.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રયાસ ફક્ત લક્ષ્મણ કે તેમની સ્મૃતિઓ જાળવવા માટે જ નથી, પણ એ કરોડો લોકો માટે છે જેમના મન-મસ્તિષ્કમાં કોઈ ન કોઈ સ્વરૂપે લક્ષ્મણ વિદ્યમાન છે.
The formalities relating to transfer of land to KVS would be within a period of two months.
કેવીએસને જમીન હસ્તાંતર કરવાની ઔપચારિકતા બે મહિનાની અંદર પૂરી કરવામાં આવશે.
Despite rising oil prices, inflation is within the mandated range.
તેલની કિંમતો વધી રહી હોવા છતાં ફુગાવો નિર્ધારિત મર્યાદામાં છે.
The Sides emphasized the importance of the continuation of the multilateral dialogue on this theme within the framework of the East Asia Summits and other regional fora.
બંને પક્ષોએ પૂર્વી એશિયા શિખર સંમેલનો અને અન્ય પ્રાદેશિક મંચોનાં દાયરામાં રહીને આ વિષય પર બહુપક્ષીય સંવાદ જાળવી રાખવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો.
The Sides agreed to deepen cultural and humanitarian ties within the SCO.
બંને પક્ષોએ એસસીઓ અંતર્ગત સાંસ્કૃતિક અને માનવીય સંબંધોને સુદ્રઢ કરવા પર સંમતિ વ્યક્ત કરી.
Officials said progress is being made towards connecting all the remaining unconnected habitations within a defined timeframe.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિયત સમયમર્યાદામાં હજુ ન જોડાયેલા રહેઠાણોને જોડવા માટેની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
He said the Union Government is making every effort to complete schemes and projects within their intended duration, and the Dr. Ambedkar International Centre represents one illustration of this.
તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઇચ્છિત સમયગાળાની અંદર યોજનાઓ અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા તમામ પ્રયાસ કરી રહી છે તથા ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અમારી આ કટિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…