The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
અત્યારે અમે મધનાં ઉત્પાદન અને નિકાસમાં છઠ્ઠું સ્થાન ધરાવીએ છીએ.
Currently, we rank sixth in the production and export of honey.
આપણા દેશમાં ખેડૂતોના પરિશ્રમથી આ વર્ષે રેકર્ડ અન્નનું ઉત્પાદન થયું છે.
The hard work of the farmers has resulted in a record production of food grains.
આ માત્ર દાળનું જ ઉત્પાદન નથી, ખેડૂતો દ્વારા કરાયેલી મારા દેશના ગરીબો માટેની સૌથી મોટી સેવા છે.
This is not merely the production of pulses but a yeoman service rendered by the farmers to the poor of my country.
મારી એક પ્રાર્થનાને, મારી એક વિનંતીને મારા દેશના ખેડૂતોએ જે રીતે તેમના શિરે બેસાડીને મહેનત કરીને રેકોર્ડ ઉત્પાદન કર્યું, તેના માટે મારા ખેડૂત ભાઈ-બહેન વિશેષ ધન્યવાદને પાત્ર છે.
My farmer brothers and sisters deserve special gratitude for the way they whole-heartedly accepted my request, my prayer and put in their hard labour to get a record production of pulses.
છેલ્લાં ચાર દાયકામાં ડાયમન્ડના ઉત્પાદન અને નિકાસમાં ભારતે ટોચનું સ્થાન મેળવ્યું છે.
In the last four decades, India has emerged as the leader in diamond manufacturing and export.
પ્રધાનમંત્રીએ ઉત્પાદન ક્ષેત્ર પર જણાવ્યું હતું કે, ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટેની ઇકોસિસ્ટમ હવે તબીબી ક્ષેત્ર માટે જરૂરી ઉપકરણોનાં ઉત્પાદન પર કેન્દ્રિત થવી જોઈએ.
On manufacturing , the Prime Minister said that the ecosystem for electronics manufacturing in India should now be focused on manufacture of medical equipment devices.
તેમણે બંને સંરક્ષણ મંત્રીઓને ટેકનોલોજી હસ્તાંતરણ, ટેકનોલોજી સહાય અને ક્ષમતા નિર્માણમાં સહકાર સાથે ઉપકરણના સંયુક્ત ઉત્પાદન માટે સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહકારની સંભાવના ચકાસવાની કામગીરી પણ સુપરત કરી હતી.
They also tasked the two Defence Ministers to explore collaboration between defence industries for joint production of equipment with technology transfer, technical assistance, and capacity building cooperation.
રાષ્ટ્રપતિ વિડોડોએ પ્રધાનમંત્રી મોદીને ઇન્ડોનેશિયાએ વેપારવાણિજ્યને સરળ કરવા તાજેતરમાં કરેલા સુધારા અને પગલા પર માહિતગાર કર્યા હતા તથા ફાર્માસ્યુટિકલ્સ, માળખાગત સુવિધા, આઇટી, ઊર્જા અને ઉત્પાદન ઉદ્યોગોમાં રોકાણ કરવા ભારતીય કંપનીઓને આમંત્રણ આપ્યું હતું.
President Widodo briefed Prime Minister Modi on Indonesia’s recent reforms and steps taken to enhance the ease of doing business in Indonesia and invited Indian companies to invest in pharmaceuticals, infrastructure, IT, energy and in manufacturing industries.
યુએઇ ઉત્પાદન અને સેવામાં આપણી વૃદ્ધિ સાથે જોડાઈને ફાયદો મેળવી શકે છે.
UAE can benefit by linking with our growth in manufacturing and services.
ભારતમાં બે લાખ કરોડથી વધુ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ોનું વાર્ષિક ઉત્પાદન થાય છે.
The annual production of such products is in excess of Rs. 2 lakh crore.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…