Advertisement - Remove

ઉત્પાદન - Example Sentences

utpādana  utpaadana
આજની સમજૂતીને પગલે આ રીએક્ટરોમાં ભારતીય ઉત્પાદન વધશે.
The agreement today will increase Indian manufacturing content in these reactors.
સતત બે વર્ષ દુકાળ હોવા છતાં પણ રાજ્યમાં પાક ઉત્પાદન 95 ટકા સામાન્ય રહ્યો હોવાનો અંદાજ છે.
Despite two successive years of drought, crop production in the State has been estimated at 95 per cent of the normal.
તેમણે ભારતમાં ઉત્પાદન તેમજ છૂટક વ્યવસાયની સંભાવનાઓની બાબતમાં વાતચીત કરી.
He spoke of the possibilities of manufacturing and retailing in India.
પ્રધાનમંત્રી સમક્ષ રાજ્યના કૃષિ મંત્રીઓ, કૃષિ ઉત્પાદન કમિશનરો અને કૃષિ સચિવોના જુદા જુદા જૂથોએ તૈયાર કરેલા અહેવાલો અંગે પાંચ પ્રેઝન્ટેશન્સ રજૂ કરવામાં આવ્યાં હતાં.
Five presentations on reports of different groups of State Agriculture Ministers, Agriculture Production Commissioners and Agriculture Secretaries were made to the Prime Minister.
કોઇપણ અન્ય દેશની સરખામણીમાં ભારતમાં સામાનના ઉત્પાદન અને ઇન્ફ્રાસ્ટ્રકચર માટે વધારે સંભાવનાઓ રહેલી હશે.
Such a huge potential for creation of infrastructure and production of goods will not be available in any other country.
Advertisement - Remove
બીજાં સ્તરની લાઇન ઑફ ક્રેડિટ 64 મિલિયન અમેરિકન ડોલરની છે, જે કૃષિ અને ડેરી ઉત્પાદન માટેની છે.
And the second, of 64 million US dollars for agriculture and dairy production.
ઈલેક્ટ્રોનિક ઇકો-સિસ્ટમ: ભારત અને જાપાન ઇલેક્ટ્રોનિકસ ઉત્પાદન અંતર્ગત બંને પક્ષો વચ્ચે એક ભાગીદાર તંત્ર ઉભું કરશે જેમાં ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઈનમાં ભારતીય અને જાપાનીઝ કંપનીઓ વચ્ચે સહયોગ, સંલગ્ન સોફ્ટવેર ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિકસ ઉત્પાદન ફોર લોંગ ટેઈલ માર્કેટનો પણ સમાવેશ થાય છે.
Electronics Ecosystem: India and Japan would establish a partnership mechanism between both sides on Electronics Manufacturing including collaboration between Indian and Japanese companies in Electronics System Design, related Software technologies and electronics manufacturing for long tail market.
તેમણે પ્રધાનમંત્રીને સાવરણનાં ઉત્પાદન અને છૂટક વેપારીઓને વિતરણ કરવાનાં પોતાનાં વ્યવસાય વિશે જાણકારી આપી હતી.
He told the Prime Minister about his business of manufacturing and supplying brooms to retailers, which he was able to establish through the Mudra Loan of Rs. 5 lakh.
છેલ્લે, કૌશલ્ય, સ્વાસ્થ્ય, માળખાગત, ઉત્પાદન અને જોડાણના ક્ષેત્રોમાં બ્રિક્સ અને આફ્રિકાના દેશો વચ્ચે ક્ષમતા નિર્માણ માટે જોડાણ પર વધારે કેન્દ્રીત કામગીરીથી ભારતને ખુશી થશે.
Finally, India would be happy to work towards more focused capacity building engagement between BRICS and African countries in areas of skills, health, infrastructure, manufacturing and connectivity.
તેમણે ઉમેર્યું હતું કે, “આ ચાર સ્ટેપ આપણાં દેશને ઝડપી વિકાસ તરફ દોરી જશે, તેના માટે આપણે નવા સંશોધનો કરવા પડશે, તેને પેટન્ટ કરી, સરળતાથી ઉત્પાદન કરી અને તેને ઝડપથી લોકો સુધી પહોંચાડીએ તો તે લોકોને સમૃદ્ધ બનાવશે, નવોન્મેષમાં આપણી દુનિયાનાં પડકારો ઝીલવાની તાકાત રહેલી છે એટલે આપણે વિચારવું જોઈએ કે આપણાં નવા સંશોધનો આપણાં સાથી નાગરિકોનાં જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે.
“These four steps will lead our country towards faster development, for that we will have to innovate and turn our innovations in patents, making our production smoother and taking products speedily to the people will make them prosper ”, he said.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading