The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તેમણે જણાવ્યું હતું કે, ચાર વર્ષ અગાઉ ભારતમાં મોબાઇલ ફોનનાં બે ઉત્પાદન એકમો હતાં, જ્યારે અત્યારે દેશમાં આશરે 120 ફેક્ટરીઓ ધમધમી રહી છે.
He told that four years ago there were only two manufacturing units of mobile phones in India whereas today around 120 factories are operating in the country.
આ સમગ્ર દુનિયા માટે વિશ્વ સ્તરીય ઉત્પાદન માટે નિર્માણ તથા સેવાઓ માટે પણ છે.
It is as much about making world-class products and services for the whole globe.
મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહના કાર્યક્રમ દ્વારા આ મહત્ત્વપૂર્ણ પગલાને વેગ આપવાની કોશિષ કરવામાં આવશે અને ઉત્પાદન ક્ષેત્રે દુનિયા સમક્ષ દેશની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવશે.
Make in India Week shall be a flagship event to provide greater momentum to the Make in India initiative, and to showcase to the world the achievements of the nation in the manufacturing sector.
તે દવા અને સંરક્ષણ, ઉત્પાદન અને ધારાધોરણો સ્થાપિત કરવા આયુષ પદ્ધતિઓનું મહત્ત્વ વધશે.
It will boost the importance of AYUSH systems of medicine and conservation, production and standardisation.
એચએલએલ તબીબી ઉપકરણો અને સાધનસામગ્રી માટે ઉત્પાદન એકમો સ્થાપિત કરવા ઇચ્છતા રોકાણકારોને પારદર્શક બિડિંગ પ્રક્રિયા મારફતે જમીન પેટા-ભાડાપટ્ટે આપશે.
HLL will sublease the land to investors, through a transparent bidding process to investors desirous to set up manufacturing units for Medical equipment and devices.
આ મંજૂરી સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવનારા નીતિગત સુધારાના ક્રમમાં છે, જેમાં નવી યૂરિયા નીતિ 2015 અને યૂરિયા ઉત્પાદન માટે ગેસ પુલિંગનો સમાવેશ થાય છે.
This is in continuation of other policy reforms made recently which include New Urea Policy, 2015 and Gas Pooling for urea production.
ઊર્જા ક્ષમતા વધારવા તેમજ ગેસની કિંમતો નક્કી કરવાના તંત્રને તર્કસંગત બનાવવા પર ભાર મુકાતા આ વર્ષની અત્યાર સુધીની અવધિમાં અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન થયું છે.
Due to the emphasis on promoting energy efficiency and rationalization of gas pricing mechanism, highest ever urea production in the period so far has been achieved this year.
પોતાની સરળ ઉત્પાદન ટેકનીકના કારણે આ ઉપલબ્ધ ખાતરોમાં સૌથી સસ્તું રાસાયણિક ખાતર છે.
Because of the simple production technique, it is one of the cheapest chemical fertilizer available.
એકમો માટે સબસિડી યોગ્ય બનવા માટે પોતાની સ્વીકૃત ઉત્પાદન ક્ષમતાના લઘુતમ 50 ટકાનો ઉપયોગ કરવો અથવા પ્રતિવર્ષ 40 હજાર એમ.ટી.નું ઉત્પાદન કરવું, આ બેમાંથી જે ઓછું હોય તે ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
From 01.10.2009, it was made mandatory for the SSP units to utilize minimum 50% of their recognized production capacity or to produce 40000 MT, whichever is less, per year to become eligible for subsidy.
શરૂઆતમાં કેટલીક ક્ષમતા વધારવામાં આવી હતી, પણ છેલ્લા ચાર વર્ષ દરમિયાન દેશમાં એસ.એસ.પી.ના ઉત્પાદન અને ઉપયોગની સ્થિતિ કમનસીબે સ્થિર રહી છે.
There was some capacity addition in the beginning, but for the last four years the production and consumption of SSP in the country has remained more or less stagnant.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…