Advertisement - Remove

ઉત્પાદન - Example Sentences

Popularity:
Difficulty:
utpādana  utpaadana
તેમણે કહ્યું હતું કે, અત્યંત મહત્વની દવાઓ અને તબીબી ઉપકરણોનું ઉત્પાદન દેશમાં જ સુનિશ્ચિત કરવા માટે, સરકારે અનુક્રમે રૂ. 10,000 કરોડ અને રૂ.
He said that in order to ensure production of critical drugs and medical equipment within the country, the government has approved schemes worth Rs 10,000 crore and Rs 4,000 crore respectively.
ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના આધારભૂત વર્ષ (201-20) લઈને 6 વર્ષના સમયગાળા માટે ઓળખ કરવામાં આવેલ 53 મહત્ત્વપૂર્ણ બલ્ક દવાઓના લાયકાત ધરાવતા ઉત્પાદકોને તેમના સંવર્ધિત વેચાણ પર નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે.
Production Linked Incentive Scheme Financial incentive will be given to eligible manufacturers of identified 53 critical bulk drugs on their incremental sales over the base year (2019-20) for a period of 6 years.
અસર: બલ્ક ડ્રગ પાર્કને પ્રોત્સાહનઃ આ યોજનાથી દેશમાં બલ્ક દવાઓના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની અને બલ્ક દવાઓ માટે અન્ય દેશો પરની નિર્ભરતામાં ઘટાડો થવાની અપેક્ષા છે.
Impact: Promotion of Bulk Drug Parks: The scheme is expected to reduce manufacturing cost of bulk drugs in the country and dependency on other countries for bulk drugs.
તેમાંથી મોટાભાગનાએ ઉત્પાદન શરૂ કરી દીધું છે અને અન્ય એકમો એકાદ અઠવાડિયામાં ઉત્પાદન શરૂ કરે તેવી શક્યતા છે; આમ, ગ્રાહકો અને હોસ્પિટલોને હેન્ડ સેનિટાઇઝર્સનો પૂરતા પ્રમાણમાં પૂરવઠો મળી રહેશે.
Most of them have commenced production and others are likely to commence production in a weeks time thus there will be sufficient supply of hand sanitizers for the consumers and hospitals.
સચિવે જણાવ્યું હતું કે, પૂરવઠા સાંકળ અવિરત જળવાઇ રહે અને લોકોને ખાવાની ચીજો મળી રહે તે માટે આ ચીજવસ્તુઓનું ઉત્પાદન વિના અવરોધે થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Secretary has stated that uninterrupted manufacturing of these food products is critical for maintaining supply chain and availability of food to the population.
Advertisement - Remove
કેન્દ્રીય મંત્રીએ કોલ ઇન્ડિયા લિમિટેડની કામગીરીની પ્રશંસા કરી હતી, જેના તમામ અધિકારીઓ અને કામદારોએ કોલસાનું ઉત્પાદન સુનિશ્ચિત કર્યું છે અને આ કટોકટીના સમયમાં એના પુરવઠાને અસર થઈ નથી.
The Union Minister appreciated work being done by the Coal India Limited where all officers and workers are ensuring the coal production and supplies are not affected in these critical times.
જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વેન્ટિલટર્સનું ઉત્પાદન કરવા અગ્રેસર છે, ત્યારે તમામ દવા કંપનીઓએ સરકારને ખાતરી આપી છે કે, આ કટોકટીના ગાળા દરમિયાન દવાઓની કોઈ ખેંચ ઊભી નહીં થાય અને ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે.
While Bharat Electronics Limited is going to manufacture ventilators, all drug companies have assured the government that there will not be any shortage of drugs during this crisis and even auto manufacturers are working to develop and produce ventilators.
આ ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સરળતાથી ઉત્પાદન થાય તે માટે જરૂરી શ્રમિકો ઉપલબ્ધ નથી અને પરિવહન સેવાની પણ અછત છે.
The industry representatives said that required labour was not available for smooth manufacturing and that there was a shortage of transport also.
તેમણે જણાવ્યું હતું કે, પૂણેમાં સ્ટાર્ટ અપ દ્વારા વિકસાવવામાં આવેલી પ્રથમ સ્વદેશી કિટની ઉત્પાદન ક્ષમતા વધારીને દર અઠવાડિયે આશરે એક લાખ કિટની કરવામાં આવી છે.
She stated that the manufacturing capacity of the First Indigenous kit developed by Start up in Pune is being scaled up to produce nearly one lakh kits per week.
વેન્ટિલેટર્સ, ટેસ્ટિંગ કિટ્સ, ઇમેજિંગ ઉપકરણ અને અલ્ટ્રાસાઉન્ડ અને હાઈ એન્ડ રેડિયોલોજી ઇક્વિપમેન્ટ માટેની ઉત્પાદન સુવિધા વિશાખાપટનમમાં સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ઉત્પાદન શરૂ થશે.
A manufacturing facility for indigenous development of Ventilators, testing kits, imaging equipment and ultrasound and high end radiology equipment has been set up in Vishakhapatnam where manufacturing will start in first week of April.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading