Advertisement - Remove

ઉત્પાદન - Example Sentences

utpādana  utpaadana
G-20 ઊર્જા મંત્રીઓએ આ બેઠકમાં કોવિડ-1 મહામારીના કારણે માંગમાં થયેલા ઘટાડાથી અસરગ્રસ્ત ઊર્જા બજારોની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેના માર્ગો અને માધ્યમો તેમજ વર્તમાન સરપ્લસ ઉત્પાદન સંબંધિત બાબતો પર ધ્યાન આપ્યું હતું.
The G20 Energy Ministers focused on ways and means to ensure stable energy markets, which are affected due to demand reduction as result of the COVID-19 pandemic and the ongoing surplus production -related matters.
કોવિડ-1ના સામનો કરવા માટે માસ્ક સૌથી પ્રાથમિક જરૂરિયાત હોવાથી, SHG દ્વારા તાત્કાલિક માસ્કના ઉત્પાદન માટે પગલાં લેવામાં આવ્યા છે.
As the masks were the first line of defence against COVID-19, SHGs immediately took up the task of production of masks.
ત્રિપૂરાઃ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે લૉકડાઉન સમયગાળા દરમિયાન આવશ્યક ચીજ-વસ્તુઓના ઉત્પાદન એકમોને કાર્યરત રાખવામાં આવશે.
Tripura: StateGovt decides that manufacturing units of essential commodities will remain functional during the lockdown period.
ઉત્પાદન અને પુરવઠા શ્રુંખલામાં કોઇપણ સમસ્યાને પહોંચી વળવા માટે વિભાગ દ્વારા રીઅલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
The real time monitoring by the Department is being done to tide over any issue in the production and supply chain.
સંરક્ષણ મંત્રાલય કોવિડ-1 સામેની લડાઇ માટે PPE અને અન્ય ચીજોના ઉત્પાદન અંગે વેબિનાર યોજાયો કોવિડ-1 સામેની લડાઇ માટે સરકારી અને બિન સરકારી બંને ક્ષેત્રોમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉદ્યોગોએ તેમની ઉત્પાદન ક્ષમતા વધારવાની જરૂર છે.
Ministry of Defence Webinar on manufacturing PPEs and other products for Combating COVID-19 Domestic industry needs to gear up their manufacturing capabilities to meet the rising demand of COVID-19 combat products for both Government and non-Government sectors.
Advertisement - Remove
મહારાષ્ટ્ર: ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવેલા ઉદ્યોગોને રાજ્ય સરકાર માપદંડોના ચુસ્ત પાલન વચ્ચે ઉત્પાદન અને પ્રસંસ્કરણ પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે મંજૂરી આપી રહી છે.
Maharashtra: The State government is allowing the industries from green and orange zones to start production and processing activities in a restricted manner.
કોવિડ-1ના શંકાસ્પદોનું સ્ક્રિનિંગ કરવા માટે સંપર્કરહિત, પરવડે તેવા થર્મોપાઇલ આધારિત અલ્ટ્રોસોનિસ સેન્સર અને આરોગ્ય પ્રોફેશનલ્સ માટે નોવલ PPEનું સ્વદેશી ઉત્પાદન કરવા માટે પણ સહાય કરવામાં આવશે.
Development and deployment of contactless, affordable thermopile based ultrasonic sensors for screening of COVID-19 suspects and indigenous production of novel PPE for healthcare professionals will also be supported.
મંત્રાલય મહારાષ્ટ્રના ઉત્પાદન વિસ્તારોમાંથી અન્ય રાજ્યોમાં ડુંગળીના જથ્થા માટે મહારાષ્ટ્ર મંડી બોર્ડ સાથે પણ સંપર્કમાં છે.
Ministry is in touch with Maharashtra mandi board for supply of onions from the production areas of Maharashtra to other States.
જંતુનાશક તરીકે વપરાતા રસાયણોનું ઉત્પાદન અને તેનો પૂરવઠો પણ સંતોષકારક છે.
Production and supply of essential chemicals used as disinfectants are also satisfactory.
ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી પોતાના એકમમાં હાલમાં મેન્યુઅલ પ્રોસેસથી કીટ્સ તૈયાર થઈ રહી છે તેને બદલે ઓટોમેશન કરીને હાલના દૈનિક 30,000 ટેસ્ટ કીટસમાંથી ઉત્પાદન વધારીને દૈનિક 1 લાખ કીટ્સ તૈયાર કરવાનું કંપનીનું આયોજન છે.
With support from TDB, they will ramp up the production of the kits through automation of the facility from current manual process, thereby increasing its current capacity from 30000 tests per day to one lakh test per day.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading