Advertisement - Remove

ઉત્પાદન - Example Sentences

Popularity:
Difficulty:
utpādana  utpaadana
તેમણે ત્રણ યોજનાઓ જણાવી હતી, પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટીવ 2.૦, ઇલેક્ટ્રોનીક્સ ઉત્પાદન ક્લસ્ટર્સ અને ઇલેક્ટ્રોનીક્સ કોમ્પોનન્ટ એન્ડ સેમીકંડકટર્સ (સ્પેસસ)ના નિર્માણ પ્રોત્સાહન માટે એક 50,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર પ્રોજેક્ટને ભારત સરકાર દ્વારા નોટિફાય કરવામાં આવ્યો છે.
He shared that three schemes namely Production Linked Incentive 2.0, Electronics Manufacturing Clusters, and Scheme for Promotion of Manufacturing of Electronic Components and Semiconductors (SPECS) with a project outlay of Rs 50,000 crore have been notified by the Govt.
તેમણે ખનિજોના ઉત્પાદન અને દેશની અંદર એના પ્રોસેસિંગના ક્ષેત્રમાં દેશની સ્વનિર્ભરતામાં સુધારો કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
PM laid special focus on improving country's self reliance in production of minerals and their in-country processing.
પ્રધાનમંત્રીશ્રી એ ભારતની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને અદ્યતન સંરક્ષણ ઉપકરણોની ડિઝાઇન, એનો વિકાસ અને એનું ઉત્પાદન કરવા માટે પોતાની સ્થાનિક ક્ષમતાઓ વધારવા મેક ઇન ઇન્ડિયાને વેગ આપવાની સૂચના પણ આપી હતી.
PM directed that India should reduce dependence on imports and take forward "Make in India" to build its domestic capabilities for designing, developing and manufacturing state-of-the-art defence equipment.
ભારતમાં રસી બનાવતી કંપનીઓ એમની ગુણવત્તા, ઉત્પાદન ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી માટે પ્રસિદ્ધ છે.
Indian vaccine companies are well known for their quality, manufacturing capacity and global presence.
તેમણે એવું પણ સૂચન આપ્યું હતું કે, ઓટોમોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં તરલતા વધારવા માટે વિદેશી મૂડી સહિત સસ્તા ધિરાણની શક્યતાઓ પણ શોધવો જોઇએ. BS4 વાહનો અંગેના પ્રશ્નમાં તેમણે જવાબ આપ્યો હતો કે, આ બાબતે સરકાર નામદાર સર્વોચ્ચ અદાલતના ચૂકાદાનું પાલન કરવા બંધાયેલી છે.
He also suggested exploring cheaper credits including foreign capital for enhancing liquidity in the automobile manufacturing sector.On the question of BS4 vehicles, he said, the government is bound by SC verdict on the same.
Advertisement - Remove
પરિણામે, કેટલીક ઉત્પાદન સુવિધાઓ, પાઇપલાઇન, વાલ્વ વગેરે પાસે બાકી રહેલું રસાયણ પડ્યું રહ્યું હોય જેના કારણે જોખમ ઉભું થઇ શકે છે.
As a result, some of the manufacturing facilities, pipelines, valves, etc. may have residual chemicals, which may pose risk.
ક્ષેત્ર સહિતનાને રાહત આપતા પગલાં જાહેર કર્યા હતા. કામ ઉપર પાછા ફરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને પગલાં જાહેર કર્યાં હતાં, જેમાં નોકરિયાતો અને નોકરીદાતાઓ, ઉદ્યોગો, ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોને ફરી ઉત્પાદન શરૂ કરવા અને કર્મચારીઓને ફરી લાભકારક રોજગાર તરફ પાછા ફરવા સક્ષમ બનાવાયા હતા.
Nirmala Sitharaman today announced measures focused on Getting back to work i.e., enabling employees and employers, businesses, especially Micro Small and Medium Enterprises, to get back to production and workers back to gainful employment.
સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં નીતિગત સુધારા ઓટોમેટિક રૂટ મારફતે સંરક્ષણ ઉત્પાદનમાંમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા 4%થી વધારીને 4% કરવામાં આવી છે.
Policy Reforms in Defence Production FDI limit in the Defence manufacturing under automatic route will be raised from 49 to 74.
જળ સંવર્ધન અસ્કયામતો સહિત ટકાઉક્ષમ અને આજીવિકા અસ્કયામતોના મોટી સંખ્યામાં સર્જનના કારણે ઉચ્ચ ઉત્પાદન દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગ આપવામાં મદદ મળશે.
Creation of larger number of durable and livelihood assets including water conservation assets will boost the rural economy through higher production.
આ બાબતને ધ્યાનમાં રાખીને મધ્યમ કદના ઉત્પાદન એકમો અને સર્વિસ એકમોની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
Keeping in mind these representations, Prime Minister decided to further increase the limit for medium manufacturing and service units.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading