Advertisement - Remove

ઉત્પાદન - Example Sentences

Popularity:
Difficulty:
utpādana  utpaadana
આ કાર્યક્રમ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં વિકાસનાં માર્ગે અગ્રેસર અર્થતંત્રોને નિકાસલક્ષી ઉત્પાદન અને સેવાઓની દ્રષ્ટિએ રાજ્ય દ્વારા ઉત્પાદન ક્ષમતા અને અવસરો પ્રદર્શિત કરશે.
The event shall showcase the manufacturing prowess and the opportunities offered by the State in terms of export-oriented manufacturing and services to growing economies in South and South-East Asia.
બંને પક્ષોએ કૃષિ ક્ષેત્રને સહયોગનાં એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર સ્વરૂપે સ્વીકાર કર્યો અને કૃષિ ઉત્પાદન ોમાં વેપાર અવરોધો દૂર કરવા, વધારે ઉત્પાદન અને વેપાર વધારવાની કટિબદ્ધતા વ્યક્ત કરી.
The Sides acknowledged the agriculture sector as an important area for cooperation and committed themselves to eliminating trade barriers, greater production and trade in agricultural products.
પ્રધાનમંત્રી આણંદ અને ખાત્રજમાં અમૂલની ઉત્પાદન સુવિધાઓનું વિસ્તરણ કરવા ભૂમિપૂજન કરશે.
The Prime Minister will lay the Foundation Stone for the expansion of Amul manufacturing facilities at Anand and Khatraj.
એટલે છેલ્લાં થોડાં વર્ષોમાં ઉત્પાદન અને માળખાગત મૂળભૂત સુવિધાઓ પર અભૂતપૂર્વ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
Therefore, in recent years, there has been unprecedented focus on manufacturing and infrastructure.
અમારુ ધ્યાન આપણી ટેકનોલોજીકલ માળખું, નીતિઓ અને રીતો કે પરંપરાઓને સર્વોત્તમ આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ બનાવવા અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉત્પાદન કેન્દ્ર સ્વરૂપે પરિવર્તિત કરવા પણ કટિબદ્ધ છીએ.
Our focus also includes bringing our industrial infrastructure, policies and practices to best global standards and to convert India into a global manufacturing hub.
Advertisement - Remove
ગુજરાતમાં સંરક્ષણ અને એરોનોટિક્સમાં રહેલી તકો વિશે સહભાગીઓને જાણકારી આપવા સંરક્ષણ અને એરોસ્પેસ ઉદ્યોગમાં રહેલી તકો પર સેમિનાર તથા સંરક્ષણ અને એરોનોટિક્સ માટેનાં ઉત્પાદન કેન્દ્ર તરીકે ગુજરાત અને ભારત માટે ભવિષ્યનાં માર્ગ પર ચર્ચાવિચારણા.
6.Seminar on Opportunities for Industry in Defence & Aerospace to sensitize participants about opportunities in defence and aeronautics in Gujarat, and to deliberate on a way forward for India and Gujarat to emerge as a manufacturing hub for defence and aeronautics.
6. ટીએમઓ વેચાણ કરાર સુપરત થયા પછી અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી ખસખસના બીજનું કાયદેસર ઉત્પાદન થયું હોવાનું નિકાસકારને પ્રમાણપત્ર પૂરૂ પાડશે.
6. The TMO shall provide a legal production certificate for the poppy seeds to exporters following the submission of sales contract and the completion of other necessary procedures.
આ મિશન ભારતમાં બેટરી ઉત્પાદન ઉદ્યોગના સમગ્રતયા અને વ્યાપક વૃદ્ધિની ખાતરી આપશે.
The Mission will ensure holistic and comprehensive growth of the battery manufacturing industry in India.
તેજ રીતે, તેમણે ઉમેર્યું, આયાતને ઘટાડવા માટે ઘરેલું ઉત્પાદન વધે તે માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ.
Similarly he said, efforts must be made to raise domestic manufacturing output, to reduce imports.
ઉત્પાદન અને પ્રક્રિયામાં ખાનગી રોકાણને આકર્ષિત કરવું
Attract private investments into production and processing
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading