The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
લાભાર્થીઓની સંખ્યાની, વિતરણ થયેલા ઉપકરણોની સંખ્યા તથા સાધનસામગ્રી અને ઉપકરણોની કિંમતની દ્રષ્ટિએ દેશમાં આ અત્યાર સુધીની સૌથી મોટી વિતરણ શિબિર હતી.
The summary of beneficiaries earmarked for distribution of free aids and assisted devices in the mega distribution camp were as under:- Serial No.
PFC દ્વારા CSR પહેલ અંતર્ગત આપવામાં આવનારી આ આર્થિક સહાયનો ઉપયોગ કોવિડ-1 સામેની લડાઇ માટે લેવામાં આવી રહેલા સુરક્ષાત્મક પગલાંના ભાગરૂપે સ્વાસ્થ્ય માસ્ક અને સેનિટાઇઝર્સના વિતરણ માટે કરવામાં આવશે. રાજસ્થાનમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ કામગીરી કરવામાં આવશે.
Under the CSR Initiative, the financial aid provided by PFC will be used for distribution of Health Masks and Sanitizers, as a part of preventive measures against COVID-19, in the Sate of Rajasthan through Indian Red Cross Society.
સીએસઆર પહેલ અંતર્ગત પીએફસીની નાણાકીય સહાયતાનો ઉપયોગ કોવિડ-1 વિરુદ્ધના અટકાયતી પગલાઓના ભાગરૂપે હેલ્થ માસ્ક અને સેનિટટાઈઝર્સનું વિતરણ કરવા માટે કરવામાં આવશે.
Under the CSR Initiative, PFCs financial aid will be used for distribution of Health Masks and Sanitisers, as a part of preventive measures against COVID-19.
20,000 કવરઓલના સ્થાનિક પુરવઠા ઉપરાંત કુલ 1.0 લાખ કવરઓલનું વિતરણ હવે હોસ્પિટલોમાં થશે અને દેશમાં ઉપલબ્ધ 3,8,43 પીપીઇમાં વધારો કરશે.
Along with domestic supplies of 20,000 coveralls, a total of 1.90 lakh coveralls will now be distributed to hospitals and will add to the 3,87,473 PPEs already available in the country as of now.
ચોખાનો જથ્થો રાજ્ય સરકારોને આપવામાં આવે છે જેથી તેઓ પોતાની ચેનલ મારફતે આગળ વિતરણ કરી શકે.
Rice is given to the state governments for further distribution through their channels.
કેન્દ્રીય ભંડાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારો માટે કુલ 2200 કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
Kendriya Bhandar has prepared a total of 2200 kits for distribution to needy families.
પ્રારંભિક ધોરણે વિતરણ અને પરીક્ષણ કરવા માટે અંદાજે 100 પ્રોટોટાઇપ યુનિટ બેંગલોરમાં આવેલા TUV રેઇનલેન્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ખાતે તૈયાર કરવામાં આવશે.
About 100 prototype units will be made for pilot distribution and testing at TUV Rheinland India Pvt Ltd Bangalore.
સેનિટાઇઝર્સનું વિતરણ સીક્યોરિટીના તમામ સ્ટાફ, કેન્ટીનમાં કામ કરતાં લોકો, વૈજ્ઞાનિકો અને કોમન એરિયા તથા એન્ટ્રી ગેટ પર કાર્યરત લોકો વચ્ચે કરવામાં આવ્યું હતું.
The sanitizer was also distributed to all the security staff, people working in the canteen, scientists, and also placed at common areas and entry gates.
ભોજનનું વિતરણ ગરીબો, નિરાધાર, ભિખારીઓ, બાળકો, કૂલીઓ, સ્થળાંતરિત કામદારો, તરછોડાયેલી વ્યક્તિઓ વચ્ચે થાય છે. વળી ભોજનની શોધમાં રેલવે સ્ટેશનની આસપાસ ફરતી વ્યક્તિઓને પણ ભોજન આપે છે તેમજ રેલવે સ્ટેશનથી થોડા અંતરે વસતાં જરૂરિયાતમંદોને પણ ભોજન પ્રદાન કરે છે.
The food distribution is being done to the poor, destitute, beggars, children, coolies, migrant labourers, stranded persons and whoever else comes in search of food at and near the railway stations, and even at some distances away from the railway stations.
FCI તેમના વિતરણ આયોજન દ્વારા દરેક રાજ્યમાં આટલા મોટા જથ્થામાં ખાદ્યાન્ન પહોંચડવાનો પડકાર પૂરો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
FCI is fully geared up to meet the challenge of positioning such large quantity of grain in every state as per their distribution plans.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…