The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
‘એએમએફ ટીએસપી’ની કામગીરીઓ સંશોધન અને વિકાસ, અત્યાધુનિક મોટર ઇંધણોનાં ઉપયોગ અને પ્રચાર-પ્રસાર સાથે સંબંધિત છે અને એનાં અંતર્ગત ઉત્પાદન, વિતરણ અને સંબંધિત પાસાઓનાં અંતિમ ઉપયોગને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત ઢંગ સાથે પરિવહન ઇંધણ સાથે સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવામાં આવે છે.
The activities of AMF TCP relate to R&D, deployment and dissemination of Advanced Motor Fuels and looks upon the transport fuel issues in a systemic way taking into account the production, distribution and end use related aspects.
ઉજિર ખાતેની જાહેરસભા દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન ધન યોજનાનાં ખાતા ધારકોને રૂપે કાર્ડનું વિતરણ કર્યું હતું.
At a public meeting at Ujire, the Prime Minister distributed RuPay cards to Pradhan Mantri Jan Dhan Yojana account holders.
તેમણે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને ગોલ્ડ કાર્ડનું વિતરણ કર્યું હતુ તથા લાભાર્થીઓને વન અધિકાર પત્રોનુ વિતરણ પણ કર્યુ હતુ.
He also distributed Gold cards to beneficiaries of Ayushman Bharat and distributed Van Adhikar Patra to the beneficiaries.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં સામાજિક અધિકારિતા શિબિરને સંબોધન કર્યું હતું તથા દિવ્યાંગ લાભાર્થીઓ વચ્ચે સહાયક ઉપકરણોનું વિતરણ કર્યું હતું.
The Prime Minister, Shri Narendra Modi, today addressed a Samajik Adhikarita Shivir in Rajkot, and distributed aids and assistive devices to divyang beneficiaries.
સીટી ગેસ વિતરણ નેટવર્ક હેઠળ 81 શહેરને આવરી લેવામાં આવ્યા છે.
81 cities are being covered under City Gas Distribution networks.
પ્રધાનમંત્રીએ મોટી જનસભામાં બ્લૂ રિવોલ્યુશન સ્કીમ હેઠળ લોંગ લાઇન ટ્રોલર્સના પસંદગીના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું.
At a large public meeting, the Prime Minister distributed sanction letters to select beneficiaries of Long Line Trawlers under the Blue Revolution Scheme.
તેમણે પસંદ કરાયેલા લાભાર્થીઓને PM-SYM પેન્શન કાર્ડનું વિતરણ પણ કર્યું હતું.
He also distributed the PM-SYM pension cards to select beneficiaries.
પ્રધાનમંત્રી નવી 660 મેગાવોટ વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરતાં પંકી પાવર પ્લાન્ટનું અનાવરણ કરશે.
PM will unveil the Panki Power Plant, establishment of new 660 megawatt electricity generation and distribution unit.
ભારતમાં વીજ ક્ષેત્રની સ્થિતિ સુધારવા માટે સરકારની વિવિધ પહેલો વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર વીજળીનાં ઉત્પાદનનાં ચાર પાસા એટલે કે ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ અને જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
Speaking about the Government’s initiative towards improving the power sector in India, Prime Minister said that his government focused on all four aspects of power generation, ie, Production, Transmission, Distribution and Connection.
પ્રધાનમંત્રીએ પટણા સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે પટણા શહેર અને આસપાસનાં વિસ્તારોમાં પાઇપ ગેસનો પુરવઠો પ્રદાન કરશે.
PM inaugurated Patna the Patna City Gas Distribution project which will provide piped gas supply in Ptana city and adjoining areas..
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…