Advertisement - Remove

વિતરણ - Example Sentences

vitaraṇa  vitarana
23 રાજ્યોમાં આઇટી આધારિત દવા વિતરણ વ્યવસ્થાપન વ્યવસ્થા મારફતે દવાની ખરીદી, ગુણવત્તાની વ્યવસ્થા અને વિતરણને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યું.
• Drugs procurement, quality system and distribution streamlined through IT based Drug Distribution Management Systems in 23 States.
વીજ વિતરણ કંપનીઓના કુલ દેવામાં 40 ટકા હિસ્સા માટે નવ રાજ્યોએ કેન્દ્ર સરકાર સાથે આ અંગે સમજૂતી કરાર કરી લીધા છે.
Already nine states accounting for over forty per cent of the total debt of distribution companies, have entered into Memoranda of Understanding with the Central Government.
ઉદયનો લક્ષ્યાંક વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)માં આર્થિક સુધારણા અને તેમના પુનરુત્થાન કરવાનો છે તથા સમયાનુસાર એક ટકાઉ અને સ્થાયી સમાધાન પણ સુનિશ્ચિત કરવાનું છે.
UDAY provides for the financial turnaround and revival of Power Distribution companies (DISCOMs), and importantly also ensures a sustainable permanent solution to the problem.
ફૂડ કોર્પોરેશન્સ એક્ટ, 1964 હેઠળ વર્ષ 1965માં અનાજ અને અન્ય ખાદ્યસામગ્રીની ખરીદી, સંગ્રહ, વિતરણ અને વેચાણના હેતુથી એફસીઆઈની સ્થાપના કરાઈ હતી.
FCI was established in 1965 under the Food Corporations Act, 1964 for the purpose of procurement, storage, distribution and sale of foodgrains and other foodstuffs.
સરકારની પહેલોનો ઉદ્દેશ ગરીબોનું સશક્તિકરણ છે, ત્યારે પ્રધાનમંત્રીએ શૌચાલયોનાં નિર્માણ, મુદ્રા યોજના મારફતે લોનનું વિતરણ અને સોઇલ હેલ્થ કાર્ડના વિતરણનો ઉલ્લેખ પણ કર્યો હતો.
Saying that the Government’s initiatives are aimed at empowering the poor, the Prime Minister also mentioned the construction of toilets, distribution of loans through the Mudra Yojana, and distribution of soil health cards.
Advertisement - Remove
એક અન્ય સસ્તું બળતણ કેરોસીન છે, જેનો ઉપયોગ ગરીબો રસોઈ કરવા અને પ્રકાશ માટે કરે છે, જેનું રાજ્ય સરકારો દ્વારા વિતરણ કરવામાં આવે છે.
Another subsidized fuel is kerosene, used by the poor for cooking and lighting, and distributed by state governments.
અમે ખોટ કરી રહેલી વિદ્યુત વિતરણ કંપનીઓની સમસ્યા ઉકેલવામાં પણ રચનાત્મક અભિગમ અપનાવ્યો છે.
We have taken a creative approach to tackling the problem of loss making power distribution companies.
પરંતુ આ માટે વીજ વિતરણ કંપનીઓ અને રાજ્ય સરકારોએ લાંબા સમયની મજબૂત શરતો પાળવાની રહે છે.
But this is accompanied by strong long term conditions to hold both the distribution companies and the states.
એ સાથે જ કચરાથી ઉર્જાનું ઉત્પાદન કરનારા પ્લાન્ટથી મળનારી વીજળીની ફરજીયાત ખરીદી માટેની જવાબદારી રાજ્ય વિદ્યુત બોર્ડો અથવા વિતરણ કંપનીઓને સોંપી શકાય તેમ છે.
Also, the State Electricity Boards or Distribution companies may be mandated to compulsorily buy the power generated from the waste to energy plants.
તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં પ્રત્યેક પરિવારને એલઇડી બલ્બનું જથ્થાબંધ વિતરણ કરવાનો કાર્યક્રમ શરૂ થયો હતો, જેના પરિણામે પરંપરાગત બલ્બ અને સીએફએલ નું ચલણ બંધ થઈ ગયું હતું.
She said, A programme of mass scaling up of LED bulbs for widespread distribution at household level was taken up resulting into massive replacement of incandescent bulbs and CFLs in the country.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading