The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
અંદાજ મુજબ લગભગ 35 કરોડ એલઈડી બલ્બનું ઉજાલા યોજના હેઠળ વિતરણ કરવામાં આવ્યું હતું. જેનાથી દર વર્ષે 18,341 કરોડ રૂપિયા ની બચત થઈ રહી છે.
Approximately 35 crore LED bulbs have been distributed under UJALA Yojana leading to cost saving of Rs 18,341 crores annually.
ડેટા ઇન્ટેલિજન્સની મદદથી પહેલા અમે 1 હજાર વર્તમાન એલપીજી વિતરણ કેન્દ્રોને શોધ્યા અને પછી 10 હજાર નવા કેન્દ્રો ખૂબ જ ટૂંક સમયમાં તૈયાર કર્યા.
With the help of Data Intelligence, we first located 17 thousand existing LPG distribution centers and then created 10 thousand new centers in a very short time.
લાખો ગામડાઓમાંથી આશરે 64 લાખ જુદા-જુદા માહિતી કેન્દ્રોની સમિક્ષાના આધાર પર નક્કી કરવામાં આવ્યું કે આ વિતરણ કેન્દ્રો ક્યાં ક્યાં બનવા જોઈએ.
Based on the analysis of about 64 lakh diverse data points from lakhs of villages, the location of the distribution centres to be built was decided.
અમે છેલ્લાં પાંચ વર્ષમાં 360 મિલિયન એલઇડી બલ્બનું વિતરણ કર્યું છે.
We have distributed more than 360 million LED bulbs in last few years.
પ્રધાનમંત્રીએ કૃષિ મંત્રાલયને અનાજનાં ઠૂંઠાને બાળવાનાં મુદ્દે ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણાનાં ખેડૂતો વચ્ચે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે ઉપકરણનું વિતરણ કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવાની સૂચના આપી હતી.
On the issue of stubble burning, Prime Minister directed Agriculture Ministry to give priority to the farmers of the states of Uttar Pradesh, Punjab and Haryana in distribution of equipment to prevent such occurrences.
આપણા બધા માટે તે સંતોષની વાત છે કે દેશભરમાં 36 કરોડથી વધુ એલઇડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે.
It is a matter of satisfaction for all of us that more than 36 crore LED bulbs have been distributed throughout the country.
તેમણે વિવિધ હસ્તકળાના કારીગરો અને શિલ્પકારોને કીટ અને આર્થિક સહાયનું પણ વિતરણ કર્યું હતું.
He also distributed kits and financial assistance to artisans and craftsman from different crafts.
તેમણે કહ્યું હતું કે, 2 ફેબ્રુઆરીના રોજ એક વિરાટ વિતરણ અભિયાન હાથ ધરવામાં આવશે અને તે દરમિયાન સમગ્ર દેશમાં બેંકોની 20,000 શાખાઓ પર ખેડૂતોને KCC ઇશ્યૂ કરવામાં આવશે.
He said a massive distribution drive will be held on 29th February during which KCCs will be issued to farmers at 20,000 bank branches spread across the country.
આ મહા શિબિરમાં 56,000થી વધુ અલગ-અલગ પ્રકારની મદદરૂપ સહાય અને ઉપકરણોનું 26,000થી વધુ લાભાર્થીને તદ્દન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
In the mega camp, over 56,000 Assistive Aid and Devices of different types will be distributed free of cost to over 26,000 of beneficiaries.
પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું વિશેષ અભિયાન પ્રધાનમંત્રી 2 ફેબ્રુઆરી, 2020નાં રોજ પીએમ-કિસાન યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) વિતરણ અભિયાન શરૂ કરશે.
Special drive to saturate PM-KISAN beneficiaries with Kisan Credit Cards (KCC) The Prime Minister shall also be launching a saturation drive for distribution of Kisan Credit Cards (KCC) to all the beneficiaries under the PM-KISAN Scheme, on the 29th February 2020.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…