Advertisement - Remove

વિતરણ - Example Sentences

vitaraṇa  vitarana
00 કરોડથી વધારે મૂલ્યની સાધનસામગ્રી અને ઉપકરણોનું વિતરણ કર્યું છે.
He said in the last five years the Government has distributed over Rs 900 Crore worth of aids and devices to the Divyangjan.
છેલ્લાં બે દિવસમાં વધુ 5 લાખ માસ્કનું વિતરણ થયું હતું અને આજે 1.40 લાખ માસ્કનું વિતરણ થયું હતું.
Additional 5 lakh masks were distributed in the past two days and 1.40 lakh masks are being distributed today.
N-5 માસ્ક, વેન્ટિલેટર અને PPEની પ્રાપ્તિ સેન્ટ્રલ પૂલમાંથી કરવામાં આવી રહી છે અને દેશમાં તમામ રાજ્યોમાં તેનું વિતરણ ચાલી રહ્યું છે.
Also, N-95 masks, Ventilators and PPEs are being procured from the central pool and distributed to all the States across the country.
જીતેન્દ્રસિંહે કોવિડ-1ના પગલે કેન્દ્રીય ભંડાર દ્વારા તૈયાર કરવામાં આવેલી 2200 આવશ્યક ચીજવસ્તુની કીટ્સ દિલ્હીમાં જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવા માટે આપી ડૉ.
Jitendra Singh hands over 2200 Essential kits prepared by KendriyaBhandar for distribution to needy families in Delhi DrJitendra Singh today handed over a consignment of 2200 Essential Kits for distribution to needy families in the wake of COVID-19.
ભોજનનું વિતરણ ગરીબો, નિરાધાર, ભિખારીઓ, બાળકો, કૂલીઓ, સ્થળાંતરિત કામદારો, તરછોડાયેલી વ્યક્તિઓ વચ્ચે થાય છે. વળી ભોજનની શોધમાં રેલવે સ્ટેશનની આસપાસ ફરતી વ્યક્તિઓને પણ ભોજન આપે છે તેમજ રેલવે સ્ટેશનથી થોડા અંતરે વસતાં જરૂરિયાતમંદોને પણ ભોજન પ્રદાન કરે છે.
The food distribution is being done to the poor, destitutes, beggars, children, coolies, migrant labourers, stranded persons and whoever else comes in search of food at and near the railway stations, and even at some distances away from the railway stations.
Advertisement - Remove
ભોજનનું આ વિતરણ ગરીબો, બાળકો, કૂલીઓ, પરપ્રાંતીય કામદારો, ફસાયેલા વ્યક્તિઓ તથા રેલવે સ્ટેશનોની આસપાસ ભોજનની શોધવામાં આવતી વ્યક્તિઓને તેમજ રેલવે સ્ટેશનોથી થોડા અંતરે સ્થિત લોકો વચ્ચે થઈ રહ્યું છે.
The food distribution is being done to the poor, children, coolies, migrant labourers, stranded persons and whoever else comes in search of food at and near the railway stations, and even at some distances away from the railway stations.
રેલવે સુરક્ષા દળ (આરપીએફ) આઇઆરસીટીસી, એનજીઓ અને એના પોતાના રસોડાઓમાંથી જરૂરિયાતમંદ લોકો વચ્ચે ભોજનનું વિતરણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
The Railway Protection Force has played a major role in the food distribution to needy people prepared by IRCTC, NGOs and from its own kitchens.
રેલવે સુરક્ષા દળ (આરપીએફ) એના પોતાના રસોડા, આઇઆરસીટીસી અને બિનસરકારી સંસ્થાઓએ તૈયાર કરેલા ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા ભોજનનું વિતરણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
The Railway Protection Force has played a major role in the food distribution to needy people prepared by IRCTC, NGOs and from its own kitchens.
સંરક્ષણ મંત્રાલય પોર્ટ બ્લેર ખાતે કોવિડ-1 સામેની લડતમાં ભારતીય નૌસેનાની મદદ કોવિડ-1ના સંકટ સમયે જે લોકોને જરૂર હોય, ત્યાં પહોંચવા માટે નવલ એર સ્ટેશન (એનએએસ) ઉત્ક્રોશ અને મટિરિયલ ઓર્ગેનાઈઝેશનએ પોર્ટ બ્લેરમાં ખાદ્યસામગ્રીનું વિતરણ હાથ ધર્યું હતું.
Ministry of Defence Indian Navy Supports Fight Against Covid19 In Port Blair Reaching out to those in need during the Covid-19 crisis, Naval Air Station (NAS) Utkrosh and Material Organisation (Port Blair) carried out food distribution in Port Blair.
એમઓ (પીબીઆર)ની ટુકડીએ વનવાસી કલ્યાણ આશ્રમની મુલાકાત લીધી હતી અને રાંધેલું ભોજન તેમજ બાળકો અને કર્મચારીઓ માટે કરિયાણાંની સૂકી સામગ્રીનું વિતરણ કર્યું હતું.
A team from MO(PBR) visited the Vanvasi Kalyan Ashram and distributed cooked meals and dry provisions for the children and staff.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading