Advertisement - Remove

વિતરણ - Example Sentences

Popularity:
Difficulty:
vitaraṇa  vitarana
બિનસરકારી સંસ્થાઓ ઉપરાંત વોર્ડના કાઉન્સિલરો અને સ્વયંસેવકો આ વ્યક્તિઓને ખાદ્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં જિલ્લા વહીવટીતંત્રને મદદ પણ કરશે.
Besides these NGOs, the ward councilors and the volunteers would also be helping the District administration in distribution of food to these persons.
સ્ટેટ ડ્રગ્સ કંટ્રોલર્સ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેઓ ઉત્પાદનનું સ્તર, કાર્ય દળની હાજરી, લોજિસ્ટિક સપોર્ટ વધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે જેથી કરીને એ બાબતની ખાતરી કરી શકાય કે દેશમાં દવાઓ અને મેડીકલ સાધનોનું ઉત્પાદન, વિતરણ અને ઉપલબ્ધતા સરળતાથી પ્રાપ્ત થઇ શકે.
State Drugs Controllers assured that they are working hard to increase the production level, attendance of work force, logistics support so as to ensure the smooth manufacturing, distribution and availability of medicine and medical devices in the country.
મહારાષ્ટ્રમાં નવીન ઓપન-સોર્સ ડિઝાઇન દ્વારા બનેલા 3ડી પ્રિન્ટેડ ફેસ શીલ્ડનું વિતરણ 2500 પોલીસ કર્મચારીઓને અને ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ વચ્ચે થયું હતું.
3D printed face shields manufactured through innovative open-source design were distributed to 2500 police personnel and frontline health workers in Maharashtra.
ડબલ્યુએચઓની ભલામણો મુજબ, હેન્ડ સેનિટાઇઝર્સ અને હેન્ડવોશને સમુદાય વચ્ચે વિતરણ માટે તૈયાર કરવામાં આવ્યાં છે.
Hand sanitizers and Handwash as per WHO recommendations have been prepared for distribution among the community.
રાજ્ય સરકારના વિભાગો જેવા કે ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ, ગ્રાહક બાબતો અને ખાદ્યાન્ન તેમજ જાહેર વિતરણ વગેરે પણ આ પ્રકારના પ્રશ્નો ઉપર અલગથી નજર રાખી રહ્યા છે.
The State Government Departments such as Industry, Transport, Consumer Affairs and Food and public Distribution are also monitoring the resolution of such queries separately.
Advertisement - Remove
આમ છતાં FCI એ અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ ખાદ્ય અનાજનો જથ્થો પહોંચાડવામાં અને રાજ્ય સરકારોના સક્રિય સહયોગ સાથે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અંતર્ગત પૂરવઠો પૂરો પાડવા માટે રાજ્યોને તેનું વિતરણ કરી શકવામાં સફળ રહ્યું છે.
However, FCI has been able to manage unloading of food grain stocks even in affected areas and distribution of the same to states for supply under Public Distribution System (PDS) with active cooperation of state governments.
દવાઓના વિતરણ માટે ખાસ કીટસ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ફોર્મ્યુલેશન્સ, ઉપયોગની પધ્ધતિ અને આયુષ મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકા હિંદી અને અંગ્રેજી ભાષામાં પૂરી પાડવામાં આવશે.
For distribution of medicines, special Kits are to be prepared which will contain the formulations, method of use and advisory issued by Ministry of AYUSH in Hindi and English.
વીજ વિતરણ કંપનીઓની વ્યવહારિકતા સુધારવા માટેના પગલાંઓ અને વહીવટમાં સુધારાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી, જેમાં વીજદરોને તર્કબદ્ધ કરવા અને સમયસર સબસિડી આપવાની બાબતો સામેલ હતી.
Measures for improving viability of distribution companies, including tariff rationalization and timely release of subsidies along with improved governance were also discussed.
અગાઉ આ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ડૉ. જિતેન્દ્ર સિંહે કેન્દ્રીય ભંડારે તૈયાર કરેલી ખાદ્ય અને ઘરગથ્થું ચીજવસ્તુઓની 2200થી વધારે કિટ ડીએમ (સેન્ટ્રલ) અને એસડીએમ, સિવિલ લાઇન્સ, સેન્ટ્રલ દિલ્હી જિલ્લાને સુપરત કરી હતી, જેથી તેઓ જરૂરિયાતમંદ પરિવારોમાં એનું વિતરણ કરી શકે.
Earlier, in the first week of this month, DrJitendra Singh handed over 2200 Essential kits of edible and household items prepared by KendriyaBhandar to DM (Central) and SDM, Civil Lines, Central Delhi District for distribution to needy families.
સિહોર સ્ટેશન પર વેસ્ટર્ન રેલ્વેના સ્થાનિક સ્ટાફ અને એનજીઓ દ્વારા 50 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.
The rest 1,91,899 meals were distributed by Security and other Departments of SER.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading