Advertisement - Remove

વિતરણ - Example Sentences

Popularity:
Difficulty:
vitaraṇa  vitarana
જામનગર, સુરેન્દ્ર નગર, વાંકાનેર અને હાપામાં સાંઈ સેવા ટ્રસ્ટ, જલારામ સેવા ટ્રસ્ટ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની મદદથી રાજકોટ વિભાગ દ્વારા 10 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.
South Eastern Railway Womens Welfare Organization (SERWWO) has also distributed food packets and cooked meals amongst poor and needy people.
રતલામ વિભાગના વિવિધ સ્ટેશનો પર 220 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.
Foods have also been distributed through the field units of SER over its jurisdiction and employees are also distributing foods at their personal level or jointly to the starving poor people.
લાભાર્થીઓ સુધી ખાદ્યાન્નનું વિતરણ થાય તેવું રાજ્યો સુનિશ્ચિત કરે જેથી દેશમાં કોઇપણ વ્યક્તિને ભુખ્યા ન રહેવું પડે: શ્રી રામવિલાસ પાસવાન ડૉ.
For details: States should ensure distribution of food grains among beneficiaries, so that no one goes hungry: Shri Ram Vilas Paswan For details: Dr.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના વિવિધ ભાગોમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોમાં 6,088 રાંધેલા ભોજનના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી ચંદિગઢમાં 2,4,52 વ્યક્તિઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી ચુક્યાં છે.
He further mentioned that 69,088 cooked food packets have been distributed among the destitute and needy persons in various parts of the city and 2,94,592 persons have downloaded Aarogya Setu App in UT, Chandigarh.
મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, સામાજિક અંતરનું પાલન, માસ્ક પહેરવું વગેરે કોવિડ સામેની સલામતીના માપદંડોના ચુસ્ત પાલનની શરત સાથે પંજાબમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે અને ગરીબોમાં વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવાનો પણ તેમણે આદેશ આપ્યો છે.
Making it clear that the extension of the lockdown in Punjab would be conditional to strict adherence to Covid safety protocols, including physical distancing and wearing of masks, the Chief Minister also ordered distribution of free masks to the poor.
Advertisement - Remove
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ખૂબ જ સારા સમાચાર મળ્યા: ગુજરાતના ગીરના જંગલોમાં વસતા એશિયાટિક સિંહોની સંખ્યામાં લગભગ 2% જેટલો વધારો થયો છે. ભૌગોલિક રીતે, વિતરણ વિસ્તારમાં 36%નો વધારો થયો છે.
In a tweet, the Prime Minister said, "Two very good news: Population of the majestic Asiatic Lion, living in Gujarats Gir Forest, is up by almost 29. Geographically, distribution area is up by 36.
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ ચંદીગઢ: ચંદીગઢ વહીવટીતંત્રના સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા પોષક દૂધ છોડાવવાના ખોરાક અને બેસન પંજિરીના રૂપમાં ઘરે લઇ જવા માટેના ટેક હોમ રેશનનું વિતરણ કરવામાં આવ્યું છે.
For details INPUTS FROM PIB FIELD OFFICES Chandigarh: Department of Social Welfare, Chandigarh Administration, distributed Take Home Ration in the form of Nutritious Weaning Food and BesanPanjiri, at the doorstep of approx.
પોષક સુકા રેશન ઉપરાંત, ઇંડા, કેળા અને દૂધનું વિતરણ 53 આંગણવાડી કેન્દ્રોમાં લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
In addition to the Nutritious dry ration, eggs, bananas and milk were also distributed to the beneficiaries of 53 Anganwadi Centres.
શહેરમાં વિવિધ સ્થળે ઝૂંપડપટ્ટી વિસ્તારો અને બાંધકામની સાઇટ્સ પર અંદાજે 350 લાભાર્થીઓમાં ટેક હોમ રેશનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Take Home Ration was also distributed to approximately 350 beneficiaries of the Slum Areas and Construction Sites at various locations in the city.
એનો અર્થ એ થયો કે, એની સાથે ખાદ્યાન્નના ખર્ચ અને વિતરણ પાછળ અંદાજે વધુ રૂ.
2020, the same robust supply and distribution of food-grains shall be sustained.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading