The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ii) The designated Airline of each party can enter into cooperative marketing arrangements with the designated carriers of same party, other party and that of a third party;
પ્રત્યેક પક્ષની પસંદ કરાયેલ એરલાઈન્સ તે જ પક્ષના, અન્ય પક્ષના અને ત્રીજા પક્ષના પસંદ કરાયેલ કેરિયર સાથે સહયોગાત્મક માર્કેટિંગ વ્યવસ્થાઓમાં ઉતરી શકે છે
In the same way it is our duty to ensure that this message reaches out to our new generations.
સમાન પ્રકારે આપણી જે નવી પેઢી છે તેમના સુધી આ વાત પહોંચાડવાની પણ આપણી ફરજ બની રહે છે.
We wish to bring our economic and business relations up to the same level.
અમે સમાન સ્તરે અમારાં આર્થિક અને વ્યાવસાયિક સંબંધોને લાવવા ઇચ્છીએ છીએ.
And it is us, the same people, who go to dine at a fine restaurant, we don’t even bother to check the bill, we just go ahead and pay the money, without thinking twice.
અને આપણે જ ્યારે જ કોઇ મોટા રેસ્ટ્રોરન્ટમાં ભોજન કરવા જઇએ છીએ તો બિલમાં શું લખ્યું છે એ જોતાં પણ નથી અને તરત જ પૈસા કાઢીને આપી દઇએ છીએ.
It had a growth of 14% over 2016, while the world grew at an average of 7% in the same year.
જ ્યારે વર્ષ 2016માં આ 14 ટકાનો વધારો હતો, ત્યારે એ જ વર્ષે વિશ્વનાં દેશોમાં પ્રવાસીઓની સંખ્યામાં સરેરાશ 7 ટકાનો વધારો થયો હતો.
The Gol consent will be issued for swapping of loan in the same year of issue of bonds.
ચ) ભારત સરકાર અને આરબીઆઈ સાથે પંજાબ સરકાર ત્રિપક્ષીય સમજૂતી કરશે, જે બદલી કે રદ નહીં કરી શકાય અને તે ભારત સરકારને બાદ કરવાની સત્તા આપશે.
On January 20 th , 2018, this Sanitation Campaign continued in the same vein and I’ve been told that this campaign will continue every Saturday morning till the Morna river is completely cleaned.
20 જ ાન્યુઆરી 2018 ના રોજ પણ આ સ્વચ્છતા કાર્યક્રમ આ રીતે જ ચાલુ રાખવામાં આવ્યો હતો અને મને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી મોરના નદી પૂરી રીતે સાફ નહીં થઈ જાય, ત્યાં સુધી આ અભિયાન દરેક શનિવારની સવારે ચાલશે.
iv. The designated Airline of each party can enter into cooperative marketing arrangements with the designated carriers of same party, other party and third country,
કોઈ પણ પક્ષની નિયુક્ત એરલાઇન એ જ પક્ષ, અન્ય પક્ષ અને ત્રીજા પક્ષની નિયુક્ત એરલાઇન્સ સાથે સહકારી માર્કેટિંગ સમજૂતીઓ કરી શકે છે.
However, today, the same people and institutions have been saying with a lot of confidence that our reform momentum has been strengthening our fundamentals.
આમ છતાં આજ ે એ જ લોકો અને એ જ સંસ્થાઓ, ખૂબ જ વિશ્વાસની સાથે કહી રહ્યા છે કે આપણા પરિવર્તનશીલ પગલાઓ મૂળભૂત મજબૂતી આપી રહ્યા છે.
It is the same commitment, which has seen over three hundred million LED bulbs being installed across India.
આવી જ નિષ્ઠા સાથે અમે એ બાબતે ધ્યાન આપીને 300 મિલિયન એલઈડી બલ્બનું વિતરણ કર્યું છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…