The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The validity of both the MoUs will terminate at the end of the three months’ period of assignment and the same will not be extendable.
બંને સમજૂતીકરારોનો સમયગાળો ત્રણ મહિનાનાં એસાઇન્મેન્ટનો ગાળો પૂરો થતાં પૂર્ણ થશે અને તેને આગળ લંબાવવામાં નહીં આવે.
If the BTA with Switzerland is approved as proposed, it would offer an opportunity to use the same as a model template for negotiations on the subject with other EU countries, which have been raising the issue regularly with us.
જો સ્વિટ્ઝર્લેન્ડ સાથે બીટીએને મંજૂરી આપવામાં આવે તો તે અન્ય યુરોપિયન દેશો સાથે આ વિષય પર વાટાઘાટો માટે મોડલ ટેમ્પ્લેટ તરીકે ઉપયોગ કરવાની તક ઓફર કરશે, જેઓ ગેરકાયદેસર રીતે વસતા ભારતીયોનો મુદ્દો ભારત સરકાર સમક્ષ ઉઠાવે છે.
The same event also marked the inauguration of the second IORA Renewable Energy Ministerial Meeting, and the 2nd Global RE-Invest (Renewable Energy Investors’ Meet and Expo).
આ જ કાર્યક્રમમાં આઇઓઆરએ પુનઃપ્રાપ્ય ઊર્જાની બીજી મંત્રીમંડળીય બેઠક અને બીજી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ (રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્ષ્પો)નું ઉદઘાટન પણ થયું હતું.
We favor the same approaches to ensuring peace and security and shaping a global architecture that reflects cultural and civilizational diversity and at the same time strengthens unity of humankind.
અમે શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવા સમાન અભિગમની તરફેણ કરીએ છીએ, જે સાંસ્કૃતિક અને સભ્યતામાં વિવિધતાને પ્રતિબિંબિત કરે છે તથા સાથેસાથે માનવજાતની એકતાની ક્ષમતાને વ્યક્ત કરે છે.
v. The designated Airline of each party can enter into cooperative marketing arrangements with the designated carriers of same party and other party.
5. દરેક પક્ષની નિયુક્ત એરલાઇન સમાન પક્ષ અને અન્ય પક્ષની નિયુક્ત કેરિયર્સ સાથે સહકારી માર્કેટિંગ વ્યવસ્થાઓ કરી શકે છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…