The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
With this same thinking and approach, we have made several major structural reforms in India in the last five years.
આ જ વિચારધારા અને આ જ પહોંચ સાથે ભારતમાં છેલ્લા પાંચ વર્ષોમાં અમે અનેક મોટા માળખાગત સુધારાઓ કર્યા છે.
Now our efforts are on the same side.
હવે અમારા પ્રયાસો એ તરફ જ છે.
He reiterated the same in a separate tweet where he said, the people of India displayed remarkable faith in democratic processes and procedures.
તેમણે એક અલગ ટ્વીટમાં પણ આ બાબતોનો પુનરોચ્ચાર કર્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે, ભારતના લોકોએ લોકશાહી પ્રક્રિયા અને કાર્યવાહીમાં સીમાચિહ્નરૂપ વિશ્વાસ બતાવ્યો છે.
You must have felt the same sentiment of the people in today's welcome event.
તમે અનુભવ કર્યો હશે કે આજ ના સ્વાગત સમારોહમાં પણ લોકોની આ જ ભાવના પ્રગટ થાય છે.
Wherever the last date for filing of appeal, refund applications etc., under the Central Excise Act, 1944 and rules made thereunder is from 20th March 2020 to 29th June 2020, the same has been extended to30th June 2020.
સેન્ટ્રલ એક્સાઇઝ ધારા, 144 અને એ અંતર્ગત બનાવેલા નિયમો હેઠળ જ્યાં પણ અપીલ દાખલ કરવા, રિફંડ અરજી કરવા વગેરેની અંતિમ તારીખ 20 માર્ચ, 2020થી 2 જૂન, 2020 સુધી છે, એને 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે.
Wherever the last date for filing of appeal, refund applications etc., under the Customs Act, 1962 and rules made thereunder is from 20th March 2020 to 29th June 2020, the same has been extended to30th June 2020.
કસ્ટમ્સ ધારા, 162 અને એ અંતર્ગત બનાવેલા નિયમો અંતર્ગત જ્યાં પણ અપીલ દાખલ કરવા, રિફંડ અરજી કરવા વગેરેની અંતિમ તારીખ 20 માર્ચ, 2020 થી 2 જૂન, 2020 સુધી છે, એને 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે.
The same app is also used to observe individuals under quarantine and contact them if any of them develop any symptoms.
આ જ એપ ક્વૉરન્ટાઇન અંતર્ગત રહેલી વ્યક્તિઓ પર નજર રાખવા માટે અને કોઈ પણ ચિહ્નો વિકસે તો તેમનો સંપર્ક કરવા માટે ઉપયોગી છે.
From food for the underprivileged, arranging rations, ensuring lockdown, arrangements in hospitals to manufacturing medical equipments indigenously...the entire country is marching ahead together in the same direction, towards a single common objective.
ગરીબો માટે ખાવાથી લઈને રેશનિંગની પણ વ્યવસ્થા થાય, લોકડાઉનનું પાલન થાય, હોસ્પિટલોની વ્યવસ્થા થાય, મેડિકલ ઈક્વીપમેન્ટનું દેશમાં જ નિર્માણ થાય – આજે આખો દેશ, એક લક્ષ્ય , એક દિશા, સાથે-સાથે ચાલી રહ્યો છે.
In the same series, he interacted with Indian overseas students in various countries like UK, Canada, Singapore, other European Countries and Australia under the theme Indian Response to Global Pandemic : Roadmap for India.
આ જ શ્રેણીના ભાગરૂપે, વૈશ્વિક મહામારીને ભારતીય પ્રતિક્રિયા: ભારતનો રોડમેપ થીમ અંતર્ગત યુકે, કેનેડા, સિંગાપોર અને અન્ય યુરોપીયન દેશો તેમજ ઓસ્ટ્રેલિયા સહિત વિવિધ દેશોમાં અભ્યાસ અર્થે ગયેલા વિદેશી ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
The same is true for the storage facilities with hazardous chemicals and flammable materials.
હાનિકારક રસાયણો અને જ્વલશીલ સામગ્રીઓની સંગ્રહ સુવિધાઓ માટે પણ આ બાબત લાગુ પડે છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…