Advertisement - Remove

same - Example Sentences

સેમ / સૈમ
A the inverse inv short for inverse is 1 over A So the inverse of 23 is 32 or the inverse of 5 because 5 is the same thing as 51 so the inverse is 15
છે તેનો વ્યસ્ત તે ઇંવર્સ નૂં ટુંકું સ્વરૂપ છે ેના બરાબર ૧ થાય તેથી ૨૩ નો વ્યસ્ત પ્રમાણ ૩૨ છે અથવા ૫ નો વ્યસ્ત જે ૫૧ બરાબર જ છે તેથી તેનો વ્યસ્ત ૧૫ થાય છે
Well we do the same idea For every two sheep I have five chickens and I have ten pigs That tells me for every seventeen animals So every group of seventeen animals what do I have
સારુ આપણે સરખી રીત જ કરીશુ દર 2 ઘેટા દીઠ મારી પાસે 5 મરઘીઓ અને 10 ભુંડ છે એ પરથી ખ્યાલ આવે કે દર 17 પ્રાણીઓ તો દરેક સમુહ 17 પ્રાણીઓ નો હશે મારી પાસે શુ હશે અને મને આ 17 ક્યાથી મળ્યા મે માત્ર 2 વત્તા 5 વત્તા 10 નો સરવાળો જ કર્યો છે દરેક 17 પ્રાણીઓ દીઠ મારી પાસે ચલો મને હવે નવા રંગ નો ઉપયોગ કરવા દો મારી પાસે 2 ઘેટા 5 મરઘીઓ અને 10 ભુંડ હશે હવે મારી પાસે 17 પ્રાણીઓના સમુહ વાળા કેટલા સમુહ થાય મારી પાસે કુલ 51 પ્રાણીઓ છે તેથી જો દરેક સમુહ
Like we said we could do this two ways which are essentially the same way
21 બરાબર 3 જેમ આપણે કહ્યું આપણે આ બે રીતે કરી શકીએ જે બંને રીત એક સરખી જ છે જેમ આપણે કહ્યું આપણે આ બે રીતે કરી શકીએ જે બંને રીત એક સરખી જ છે
1 and 768 is the same thing as 1 plus 768 And that's the same thing as you know from the fractions module as 6868 plus 768 And that's the same thing as 68 plus 77568
૧ પૂર્ણાક ને ૭૬૮ એ ૧ વત્તા ૭૬૮ બરાબર છે અને આ તમે જાણો છો કે એના બરાબર ૬૮૬૮ વત્તા ૭૬૮ અને આ અડસઠ વત્તા સાત પંચ્ચોતેર ભાગ્યા અડસઠ બરાબર થાય તો એક પુરઙ્કા સાત ભાગ્યા અડસઠ બરાબર પંચ્ચોત્તેર ભાગ્યા અડસઠ થાય અને હવે તેને દશાંશ ચિહ્ન મા બદલવા માટે આપણે ૧૩૯૩ માટે જે કરી તે જ પધ્ધતિ વાપરીશુ તો હુ કહીશ ચાલો હું અહી થોડી જગ્યા કરું આપણે કહીશુ કે મને વહેમ છે કે હુ જગ્યાની બહાર જતો રહુ છુ પંચ્ચોત્તેર મા અડસઠ એક વખત છે એક ગુણ્યા અડસઠ એટલે અડસઠ પંચ્ચોત્તેર ઓછા અડસઠ એટલે સાત શુન્ય નીચે લાવો
What is two fifths plus one fifth Well we do the same thing here We first check to make sure the denominators are the same
૨૫ બે પંચમાંશ વત્તા ૧૫ એક પંચમાંશ બરાબર શું થાય સારૂ આપણે અહિ આજ પ્રમાણે કરીએ આપણે પહેલા નક્કી કરી એ કે છેદ ની સંખ્યા સરખી છે કે નહી સારૂ આપણે તે એક સેકંડ માંજ શીખી લઇશું કે આપણે છેદ જુદાજુદા હોય ત્યારે શું કરીશું જો છેદ ની સંખ્યા સરખી હોય તો જવાબ ના છેદ પણ તેજ રહેશે અને આપણે માત્ર અંશ નો સરવાળો કરીશું ૨૫બે પંચમાંશ વત્તા ૧૫એક પંચમાંશ જે માત્ર ૨૧ ૫ થાય જેના બરાબર ૩૫ ત્રણ પંચમાંશ થાય અને આજ પ્રમાણે તેની બાદબાકી પણ કરી શકાય જો મારી પાહે ૩૭ ૨૭ હોય તો તેના બરાબર ૧૭ થાય
Advertisement - Remove
152 30 So 15*12 180 Multiple numerator by same number 13
૧૫૨ ૩૦ તેથી ૧૫૧૨ ૧૮૦ અંશ એટલે કે ૧૩ ને પણ એજ સંખ્યા વડે ગુણો આપણે જાણીએ છીએ ૧૨૧૨ ૧૪૪ તેથી ફક્ત એક વધારે ૧૨ ઉમેરો ૧૫૬ તેથી આપણે આ દરેક અપૂર્ણાકને નવા સામાન્ય છેદ વડે લખ્યા હવે તેમને સરખાવવા બહુ જ સહેલા છેઆપણે ફક્ત તેમના અંશ ને જ જોવાના છે ઉદ્દાહરણ તરીકે નાનામા નાનો અંશ ૮૦ છે તેથી ૪૯ એ સૌથી નાનો અપૂર્ણાક છે પછી ની નાની સંખ્યા ૧૩૫ છે જે ૩૪ છે અને પછી ની સંખ્યા ૧૪૪૧૮૦ છે જે ૪૫ હતી પછીની સંખ્યા ૧૫૬૧૮૦ છે જે ૧૩૧૫ હતા છેલ્લે ૧૬૫૧૮૦ આવે જે ૧૧૧૨ હતા અને થઇ ગયુ આપણે
y equals zerox plus one We could have rewritten this as just y equals one because zerox is the same things as zero And notice it's a completely flat line
બરાબર શૂન્ય વાર વતા એક અપડે એને ફરી લખી સાકેત કે બરાબર એક છે કેમ કે શૂન્ય વાર એટલે શૂન્ય થયું ને અને ધ્યાન આપો કે આ રેખા સંપૂર્ણ પણે સમતલ છે જે પણ હોય હમેશા એક રેહશે અને એ સ્વાભાવિક વાત થઇ કેમ કે આ સમીકરણ બની જશે બરાબર એક હવે હું તમને બતાવી રહ્યો હતો કે સ્લોપ ને શું થશે હવે ધ્યાન આપો કે આપડી પાસે અહિયાં નેગતીવ સ્લોપ છે સ્લોપ હવે ઢલાન વાળું છે એ ઢલાન પર છે એક બે ના સ્લોપ સાથે કેમ કે અપડે કહી શકીએ કે આ સ્થિતિ માં ચડાણ ૧ છે અને
Let's say we have the same path that we had in the last video Draw my yaxis that is my xaxis
ચાલો આપણે કહેવું પાથ છે કે અમે છેલ્લા વિડિયો હતો છે મારા વાયઅક્ષ દોરો કે મારા અક્ષ છે
Whether bold text should use the same color as normal text
ક્યાંતો ઘટ્ટ લખાણ એ સામાન્ય લખાણ તરીકે એજ રંગ ને વાપરવુ જ જોઇએ
Keyboard shortcut key for opening a new tab Expressed as a string in the same format used for GTK+ resource files If you set the option to the special string disabled then there will be no keyboard shortcut for this action
નવો ટૅબ ખોલવા માટેની પ્રવેગ કી સ્ત્રોત ફાઇલો માટે વપરાયેલ સમાન બંધારણના શબ્દમાળા તરીકે રજૂ કર્યુ હતું જો તમે વિશિષ્ટ શબ્દમાળા નિષ્ક્રિય માટે વિકલ્પ સુયોજિત કરશો તો આ ક્રિયા માટે કીજોડાણ થઇ શકશે નહિં
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading