Advertisement - Remove

same - Example Sentences

સેમ / સૈમ
Again he sent other servants more than the first and they treated them the same way
તેથી તે માણસે બી ા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો તે માણસે પહેલા કરતાં વધુ નોકરોને મોકલ્યા તેમની સાથે પણ ખેડૂતોએ તેવું જ વર્તન કર્યુ
He answered He who dipped his hand with me in the dish the same will betray me
ઈસુએ કહ્યું ે એક જણે મારી સાથે તેનો હાથ વાટકામાં ઘાલ્યો છે તે જ વ્યક્તિ મારી વિરૂદ્ધ જશે
If you do good to those who do good to you what credit is that to you For even sinners do the same
ે લોકો તમારુંભલું કરે છે ફક્ત તે લોકોનું જ તમે ભલુ કરો તો તેમ કરવા માટે તમને વધારે પ્રસંશા મળે ખરી ના પાપીઓ પણ એમ જ કરે છે
It will be the same way in the day that the Son of Man is revealed
ે દિવસે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે પણ એમ જ બનશે
I am the vine You are the branches He who remains in me and I in him the same bears much fruit for apart from me you can do nothing
હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો જો કોઈ વ્યક્તિ મારામાં સતત રહે છે તો હું તે વ્યક્તિમાં રહું છું પછી તે વ્યક્તિ વધારે ફળ આપે છે પણ મારા વિના તે વ્યક્તિ કઈ જ કરી શક્તી નથી
Advertisement - Remove
who also said You men of Galilee why do you stand looking into the sky This Jesus who was received up from you into the sky will come back in the same way as you saw him going into the sky
તે બે માણસોએ પ્રેરિતોને કહ્યું ઓ ગાલીલના માણસો તમે અહીં આકાશ તરફ ોતાં શા માટે ઊભા છો તમે જોયું કે ઈસુને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે જે રીતે તમે તેને જતાં જોયો તે જ રીતે તે પાછો આવશે
We have sent therefore Judas and Silas who themselves will also tell you the same things by word of mouth
તેથી અમે યહૂદા અને સિલાસને તેઓની સાથે મોકલ્યા છે તેઓ તમને એ વાતો મૌખિક રીતે રહેશે
who knowing the ordinance of God that those who practice such things are worthy of death not only do the same but also approve of those who practice them
તેઓ સારી રીતે ાણે છે કે જે આવું કરે છે તે દેવના નિયમ મુજબ મૃત્યુને લાયક છે તેમ છતાં પોતાની જાતે તેઓ આવા કાર્યો કરવાનું ચાલુ જ રાખે છે એટલું જ નહિ પણ તેઓ જેમને આ રીતે વર્તતા જુએ છે તેઓને પણ ઉત્તેજન આપે છે
Now he who plants and he who waters are the same but each will receive his own reward according to his own labor
જે વ્યક્તિ વાવે છે અને જે વ્યક્તિ જળ સિંચે છે તેમનો હેતુ તો સરખો જ છે અને પ્રત્યેક વ્યક્તિને તેના કામનો બદલો મળશે
and all ate the same spiritual food
તેઓ બધાએ એ આત્મિક અન્ન ખાધું હતું
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading