Advertisement - Remove

same - Example Sentences

સેમ / સૈમ
Just as lakhs of Indians came out to follow the path of Satyagraha on a call of Bapu for the independence of the country, in the same way crores of countrymen gave their wholehearted support to cleanliness.
ે રીતે દેશની આઝાદી માટે બાપુના એક આહવાન પર લાખો ભારતવાસી સત્યાગ્રહના રસ્તા પર નીકળી પડ્યા હતા, તે જ રીતે સ્વચ્છાગ્રહ માટે પણ કરોડો દેશવાસીઓએ ખુલ્લા દિલે પોતાનો સહયોગ આપ્યો છે.
Start-Up India is also dealing with the same problems.
સ્ટાર્ટ અપ ઇન્ડિયા પણ આ સમસ્યાઓ સામે લડી રહ્યું છે.
So as this article was placed in this House, the same House did the work of revoking it with great pride. That one incident has now become a history, but it had happened here.
ગોપાલસ્વામી આ સદનના સૌપ્રથમ નેતા હતા, આ કલમ તેમણે મૂકી હતી અને આ સદને તેને કાઢવાનું કામ પણ ખૂબ ગૌરવ સાથે કર્યું - તે ઘટના હવે એક ઈતિહાસ બની ગઈ છે, એ કામ અહીં જ થયું છે.
The subject was also dragged as much as possible, and the same artificial logic of fear was given.
આ વિષયને પણ ેટલો ખેંચી શકાય તેટલો ખેંચવામાં આવ્યો હતો અને એવો જ કૃત્રિમ તર્ક આપવામાં આવ્યો હતો.
Try to recall, this is the same pattern that was followed for NPAs, for EVMs, as well as for Rafael.
યાદ કરો એનપીએસની બાબતે પણ આ પેટર્ન ચાલી હતી, ઈવીએમ બાબતે પણ આવી જ પેટર્ન ચલાવવામાં આવી. રાફેલ માટે પણ એવી જ પેટર્ન ચલાવવામાં આવી.
Advertisement - Remove
Same academic session calendar will be applicable everywhere, and examinations will be held on time in a transparent manner.
એક સમાન શૈક્ષણિક સત્ર ધરાવતું કેલેન્ડર લાગુ પાડવામાં આવશે. પરિક્ષાઓ યોગ્ય સમયે લેવામાં આવશે, પારદર્શક પધ્ધતિથી લેવામાં આવશે.
The same message emanating from society also inspires and encourages our government.
સમાજમાંથી મળનારો આ જ સંદેશ અમારી સરકારને પણ પ્રેરિત કરે છે, પ્રોત્સાહિત કરે છે.
But if the same plant is left in the open, then the big tree will also be proud to see it grow along with it.
પરંતુ ો એ જ છોડને ક્યાંક ખુલ્લી જગ્યામાં વાવવામાં આવે તો પછી જોત જોતામાં વટવૃક્ષ પણ ગર્વ કરશે કે વાહ, આ પણ મારી સાથે સાથે ઉછરી રહ્યો છે.
Accomplishing this in such a short time is a big thing. Moreover, today, 12 thousand crore rupees have been deposited in the account of 6 crore farmer families of the country at the same time.
આટલા ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરવી એ મોટી બાબત છે એટલું નહીં, આજે એક જ સમયે દેશના 6 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં 12 હજાર કરોડ રૂપિયા જમા થયા છે.
Friends, There were two options before us - to walk the same path as before, or to create our own path and move forward with a new approach.
સાથીઓ, અમારી સામે રસ્તો હતો કે પહેલાથી ે ચાલતું આવી રહ્યું છે, તે જ રસ્તા ઉપર ચાલતા રહીએ કે પછી પોતાનો નવો રસ્તો બનાવીએ, નવા એપ્રોચ સાથે આગળ વધીએ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading