Advertisement - Remove

same - Example Sentences

સેમ / સૈમ
Now there are various kinds of gifts but the same Spirit
આત્મિક કૃપાદાનો વિવિધ પ્રકારના હોય છે પરંતુ તે બધા એક આત્મા તરફથી પ્રાપ્ત થયેલા છે
There are various kinds of workings but the same God who works all things in all
અને દેવ વિવિધ પ્રકારે લોકોમાં કામ કરે છે પરંતુ આ બધી રીતો એ એક જ દેવની છે આપણે બધા બધું જ કરવા માટે તે કાર્યો કરીએ છીએ
to another faith by the same Spirit and to another gifts of healings by the same Spirit
આત્મા એક વ્યક્તિને વિશ્વાસ પ્રદાન કરે છે અને તે જ આત્મા બીજી વ્યક્તિને સાજાં કરવાનું દાન પ્રદાન કરે છે
But the one and the same Spirit works all of these distributing to each one separately as he desires
તે એક આત્મા આ બધી પ્રકિયા કરે છે આત્મા પ્રત્યેક વ્યક્તિને શું આપવું તેનો નિર્ણય કરે છે
that there should be no division in the body but that the members should have the same care for one another
દેવે આમ કર્યુ છે કે જેથી આપણું અંગ વિભાજીત ન થઈ જાય દેવની ઈચ્છા એવી હતી કે બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે
Advertisement - Remove
But if we are afflicted it is for your comfort and salvation If we are comforted it is for your comfort which produces in you the patient enduring of the same sufferings which we also suffer
જો અમને મુશ્કેલીઓ નડે તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે
Finally brothers rejoice Be perfected be comforted be of the same mind live in peace and the God of love and peace will be with you
હવે ભાઈઓ અને બહેનો હું વિદાય લઈશ સંપૂર્ણ થવાનો પ્રયત્ન કરજો મેં તમને જે કરવાનું કહ્યું છે તે કરજો એકબીજા સાથે માનસિક રીતે સહમત થાઓ અને શાંતિમાં રહો પછી પ્રેમ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે
having the same conflict which you saw in me and now hear is in me
જ્યારે હું તમારી સાથે હતો ત્યારે જે લોકો સુવાર્તાની વિરુંદ્ધ હતા તેઓની સાથેનો મારો સંઘર્ષ તમે જોયો હતો અને અત્યારે મારી સાથે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે વિષે તમે સાંભળો છો તમે પોતે પણ તે પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો
The things which you have heard from me among many witnesses commit the same to faithful men who will be able to teach others also
મેં ે જે બાબતોનો ઉપદેશ આપ્યો છે તે તેં સાંભળ્યો છે બીજા અનેક લોકોએ પણ એ બધું સાંભળ્યું છે તારે એ જ બાબતો લોકોને શીખવવી જોઈએ જે કેટલાએક લોકો પર તું વિશ્વાસ મૂકી શકે તેઓને તું એ ઉપદેશ આપ પછી તેઓ બીજા લોકોને એ બાબતો શીખવી શકશે
For the law having a shadow of the good to come not the very image of the things can never with the same sacrifices year by year which they offer continually make perfect those who draw near
નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી દર વર્ષે એના એ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading