The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And there are diversities of operations but it is the same God which worketh all in all
અને દેવ વિવિધ પ્રકારે લોકોમાં કામ કરે છે પરંતુ આ બધી જ રીતો એ એક જ દેવની છે આપણે બધા બધું જ કરવા માટે તે કાર્યો કરીએ છીએ
For to one is given by the Spirit the word of wisdom to another the word of knowledge by the same Spirit
આત્મા એક વ્યક્તિને શાણપણવાળી વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે જ ્યારે આ જ આત્મા બીજી વ્યક્તિને પરમજ્ઞાન વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે
To another faith by the same Spirit to another the gifts of healing by the same Spirit
આ જ આત્મા એક વ્યક્તિને વિશ્વાસ પ્રદાન કરે છે અને તે જ આત્મા બીજી વ્યક્તિને સાજાં કરવાનું દાન પ્રદાન કરે છે
That there should be no schism in the body but that the members should have the same care one for another
દેવે આમ કર્યુ છે કે જેથી આપણું અંગ વિભાજીત ન થઈ જાય દેવની ઈચ્છા એવી હતી કે બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે
And whether we be afflicted it is for your consolation and salvation which is effectual in the enduring of the same sufferings which we also suffer or whether we be comforted it is for your consolation and salvation
જ ો અમને મુશ્કેલીઓ નડે તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે
For if I make you sorry who is he then that maketh me glad but the same which is made sorry by me
જ ો હું તમને ઉદાસ કરું તો મને આનંદીત કોણ કરશે માત્ર તમે જ કે જેમને મે ઉદાસ ન કર્યા તે જ મને આનંદીત કરી શકે
And I wrote this same unto you lest when I came I should have sorrow from them of whom I ought to rejoice having confidence in you all that my joy is the joy of you all
મેં તમને પત્ર આ કારણે લખ્યો કે જ ેથી હું તમારી પાસે જ્યારે આવું ત્યારે તે લોકોએ મને પ્રસન્ન કરવો જોઈએ તે લોકો દ્વારા હું ઉદાસી ન બનું મને ખાતરી છે કે તમારામાંના બધા તે જ સુખમાં ભાગીદાર થાઓ કે જે મને મળ્યું છે
Having the same conflict which ye saw in me and now hear to be in me
જ્યારે હું તમારી સાથે હતો ત્યારે જે લોકો સુવાર્તાની વિરુંદ્ધ હતા તેઓની સાથેનો મારો સંઘર્ષ તમે જોયો હતો અને અત્યારે મારી સાથે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે વિષે તમે સાંભળો છો તમે પોતે પણ તે પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો
Whom I have sent unto you for the same purpose that he might know your estate and comfort your hearts
તેથી જ હું એને મોકલી રહ્યો છું અમે કેવી સ્થિતિમાં છીએ તે તમે જાણો એમ હું ઈચ્છુ છું અને તમને પ્રોત્સાહિત કરવા માટે પણ હું એને મોકલી રહ્યો છું
And the things that thou hast heard of me among many witnesses the same commit thou to faithful men who shall be able to teach others also
મેં જ ે જે બાબતોનો ઉપદેશ આપ્યો છે તે તેં સાંભળ્યો છે બીજા અનેક લોકોએ પણ એ બધું સાંભળ્યું છે તારે એ જ બાબતો લોકોને શીખવવી જોઈએ જે કેટલાએક લોકો પર તું વિશ્વાસ મૂકી શકે તેઓને તું એ ઉપદેશ આપ પછી તેઓ બીજા લોકોને એ બાબતો શીખવી શકશે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…