Advertisement - Remove

active - Example Sentences

Popularity:
Difficulty:
ઐક્ટિવ
Manipur: Three persons from Imphal West tested COVID19 positive in Manipur.Total number of cases rise to 39, and 35 active cases undergoing treatment.
મણીપૂર: મણીપૂરમાં ઇમ્ફાલ પશ્ચિમથી આવેલા ત્રણ વ્યક્તિઓને કોવિડ-1નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. કુલ કેસની સંખ્યા વધીને 3 થઇ ગઇ છે અને અત્યારે 35 કેસો સક્રિય છે જેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
As of today, there are active swarms of immature locust in Barmer, Jodhpur, Nagaur, Bikaner, Ganganagar, Hanumangarh, Sikar, Jaipur Districts in Rajasthan and Satna, Gwalior, Seedhi, Rajgarh, Baitul, Devas, Agar Malwa district of Madhya Pradesh.
આજની તારીખે રાજસ્થાનના બાડમેર, જોધપુર, નાગૌર, બિકાનેર, ગંગાનગર, હનુમાનગઢ, સિકર, જયપુર જિલ્લામાં જ્યારે મધ્યપ્રદેશના સતના, ગ્વાલિયર, સીધી, રાજગઢ, બૈતુલ, દેવાસ, અગર મલાવા જિલ્લામાં અપરિપકવ તીડના સક્રિય ઝુંડ ફરતા જોવા મળ્યા છે.
The immature locust is very active and their mobility makes it difficult to control the swarm at one location and it takes 4 to 5 days of control at different locations to control a particular locust swarm.
અપરિપકવ તીડ ખૂબ જ સક્રિય હોય છે અને તે ઝડપથી ગતિશીલ થતા હોવાથી આવા તીડના ઝુંડને એક જ જગ્યાએ નિયંત્રણમાં લેવા ખુબ મુશ્કેલ છે અને અલગ અલગ સ્થળે કોઇ ચોક્કસ તીડના ઝુંડોને નિયંત્રણમાં લેતા 4 થી 5 દિવસનો સમય લાગે છે.
Total positive cases from other States reached 293 of which active cases are 126. Cumulative positive cases from abroad stand at 111.
અન્ય રાજ્યમાંથી આવેલા લોકોમાં કુલ 23 કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાંથી અત્યારે 126 કેસ સક્રિય છે.
Total cases rise to 831, active 737, recovered 87, deaths 4, said State Health Minister.
રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 831 થઇ છે જેમાંથી 3 કેસ સક્રિય છે, 8 દર્દી સાજા થઇ ગયા છે, 4 દર્દીના મરણ નીપજ્યાં છે.
Advertisement - Remove
While 4,050 patients have recovered in the state till date, there are 3,082 active cases now.
એક તરફ જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 4,050 દર્દીઓ સાજા થયા છે ત્યારે હજુ પણ 3,082 સક્રિય કેસો છે.
Chhattisgarh: 5 new COVID-19 positive cases have been reported today, taking the number of active cases in the state to 321.
છત્તીસગઢઃ આજે કોવિડ-1ના 5 નવા કેસો સામે આવતાં રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 321 થઇ ગઇ છે.
Your affection, goodwill and active cooperation have given new energy, and inspiration.
ગયા વર્ષે તમારા સ્નેહ, શુભાશિષ અને તમારા સક્રિય સહયોગે મને સતત એક નવી ઊર્જા, નવી પ્રેરણા આપી છે.
Owing to the high number of recovered patients, the number of active patients has also declined from 89,987 patients on 29th May to 86,422 active cases presently.
સૌથી વધુ સંખ્યામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાથે, દેશમાં હાલમાં કોવિડ-1ના સક્રિય દર્દીઓની સંખ્યા 2 મે 2020ના રોજ 8,8 હતી ત્યાંથી ઘટીને 86,422 સુધી પહોંચી ગઇ છે.
All the active cases are under active medical supervision.
તમામ સક્રિય કેસો હાલમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading