The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
In a message, he said that Shri Reddy was an active and respected member of Rajya Sabha and he will be remembered for his relentless efforts towards the welfare of farmers in Telangana.
એક સંદેશમાં તેમણે કહ્યું કે શ્રી રેડ્ડી રાજ્યસભાના એક સક્રિય અને સમ્માનિત સભ્ય હતા. તેમને તેલંગાણામાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક અથાગ પ્રયાસો માટે યાદ કરાશે.
Shri Reddy was an active and respected member of Rajya Sabha since 2012, and his presence would be missed by all who worked with him.
શ્રી રેડ્ડી 2012 થી રાજ્યસભાના એક સક્રિય અને સમ્માનિત સભ્ય હતા.
All 4470 villages located across 52 districts of Uttarakhand, Uttar Pradesh, Bihar, Jharkhand and West Bengal have been declared ODF with active help of state governments.
ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળનાં 52 જિલ્લાઓમાં સ્થિત તમામ 440 ગામડાઓને રાજ્ય સરકારોની સક્રિય મદદ સાથે ઓડીએફ જાહેર કરવામાં આવ્યાં છે.
Multilateral Financial Institutions should play a more active role in bridging funding gaps.
મલ્ટીલેટરલ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશનો વધુ સક્રિય ભૂમિકા બજાવીને ભંડોળમાં જે અછત રહે છે તે નિવારવી જોઈએ.
This is the countrys expectation of you people that after completing your education here, you will play an active role in making the agriculture a profitable venture with the help of scientific approach, technological innovation and research and development.
અહીંથી અભ્યાસ કરીને ગયા બાદ વૈજ્ઞાનિક અભિગમ, તકનીકિ નવિનીકરણ અને સંશોધન તથા વિકાસના માધ્યમથી કૃષિને નફાકારક વ્યવસાય બનાવવામાં તમે સક્રિય ભૂમિકા નિભાવશો તે દેશની તમારી પાસેથી અપેક્ષા છે.
Friends, Active participation of all of you, the common people, is extremely essential in the efforts made by the government.
સાથીઓ, સરકારના આ પ્રયાસોમાં સામાન્ય માણસો એટલે કે આપ બધાની લોક ભાગીદારી વગર કામ શક્ય બનતું નથી.
As an institution, its a matter of pride for all of you that several students like Wadhwani Ji who have passed out from here have been making active contribution in the development of the country today.
એક સંસ્થાન તરીકે તે તમારા સૌને માટે પણ ગૌરવનો વિષય છે કે અહિયાંથી નીકળેલા વાધવાનીજી જેવા અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આજે દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે.
The government has also placed emphasis on this thing that IIM alumni who have completed their education should now play an even more active role in these institutions.
સરકારે એ વાત પર પણ ભાર મુક્યો છે કે આઈઆઈએમથી ભણીને નીકળનારા વિદ્યાર્થી – ભૂતપૂર્વ વિદ્યાર્થી, આ સંસ્થાનોમાં વધુ સક્રિય ભૂમિકા નિભાવે.
Prime Minister's Office Nine Point Agenda Suggested By India to G-20 for Action Against Fugitive Economic Offences And Asset Recovery Strong and active cooperation across G-20 countries to deal comprehensively and efficiently with the menace fugitive economic offenders.
પ્રધાનમંત્રીનું કાર્યાલય ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે કામગીરી કરવા અને સંપત્તિની વસૂલાત કરવા જી-20 દેશો માટે ભારત દ્વારા સૂચિત કરાયેલ નવ સૂત્રીય એજન્ડા ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે કડક હાથે કામગીરી કરવા વિસ્તૃત અને અસરકારક સમજૂતી કરવા જી-20નાં તમામ દેશો વચ્ચે મજબૂત અને સક્રિય સાથસહકાર સ્થાપિત કરવો.
Each of these sessions saw extensive discussions and active participation form the audience as well.
આ દરેક સત્રમાં દર્શકો સ્વરૂપે વિસ્તૃત ચર્ચાવિચારણા અને સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…