The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Ministry of Health and Family Welfare Highest ever number of recoveries recorded in the last 24 hours 28,472 patients discharged The constantly increasing number of recovered patients has further widened the difference with active cases (4,11,133 today) to 3,41,916.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થયા; 28,42 દર્દીઓને રજા આપવામાં આવી કોરોના વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓ સાજા થવાની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી સક્રિય કેસો (આજે 4,11,133)ની સરખામણીએ સાજા થયેલા દર્દીઓનો તફાવત વધીને 3,41,16 થઇ ગયો છે.
Higher number of patients getting cured and discharged has contributed to increasing gap between recovered and total active cases. It is pegged at 3,56,439 today.
મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતી હોવાથી કોવિડ-1ના સક્રિય દર્દીઓ અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને આજે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા સક્રિય દર્દીઓ કરતાં 3,56,43 વધુ નોંધાઇ હતી.
As a result of these constantly growing number of recoveries, the recovered patients outnumber the active cases (4,40,135 today) by 3,77,073.
દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી, સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે સક્રિય દર્દીઓની સંખ્યા (4,40,135) કરતાં 3,,03 વધુ નોંધાઇ છે.
Of these, the number of active cases is 1.43 lakhs.
આ કેસોમાંથી 1.43 લાખ કેસો સક્રિય છે.
The States fatality count has reached 2,283, while the case load surged to 53,631.There are now 12,518 active cases, including 83 patients who are surviving with ventilator support.
રાજ્યમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2,283 પર પહોંચી ગઇ છે, જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને 53,631 થઇ ગઇ છે. અત્યારે 12,518 કેસો સક્રિય છે, જેમાંથી 83 દર્દીઓ વેન્ટિલેટરની સહાયથી સારવાર મેળવી રહ્યાં છે.
Now the state tally of COVID-19 stands at 6,819 while the total number of active cases is 2,216.
હવે રાજ્યમાં કોવિડ-1ની કુલ સંખ્યા 6,81 પર છે, જ્યારે કુલ સક્રિય કેસોની સંખ્યા 2,216 છે.
It stands at 63.92 today. This means more patients are recovering thus maintaining the steadily widening difference between recovered and active COVID-19 patients. This gap has crossed 4 lakh and currently stands at 4,17,694.
ઓછો મૃત્યુદર અને વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી સક્રિય કેસો (4,85,114)ની સરખામણીએ આજે સાજા થયેલા કેસોનો તફાવત વધીને 4,32,453 થઇ ગયો છે.
With such consistent increase in recoveries, the gap between recovered patients and active COVID-19 cases currently stands at 4,78,582.
હાલમાં સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 4,8,582 વધારે છે.
Active cases (5,09,447) are under medical supervision.
સક્રિય કેસ (5,0,44) તબીબી દેખરેખ હેઠળ છે.
was detected as against the detection of Rs.551.975 Crs. the previous year and this would not have been possible without active cooperation of all the stake holders, including the Media.
અગાઉના નાણાકીય વર્ષના 551.5 કરોડના કરચોરી ની સરખામણીએ આ વરસમાં રૂ 1526.81 કરોડ ની ચોરી પકડવામાં જે સફળતા મળી છે તે મીડિયા સહિતના તમામ હિત ધારકોના સક્રિય સહયોગ વિના શક્ય ન હોત.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…