Advertisement - Remove

active - Example Sentences

Popularity:
Difficulty:
ઐક્ટિવ
The studies predict that the methylcobalamin form of Vitamin B12 may bind to the active site of the nsp12 protein and inhibit its activity.
અભ્યાસો આગાહી કરે છે કે વિટામીન B12નું મિથાઈલકોબાલેમીન સ્વરૂપને nsp12 પ્રોટીનની એક્ટીવ સાઈટ સાથે બાંધી શકાય અને તેની પ્રવૃત્તિને અવરોધી શકાય.
Harsh Vardhan urged the States to focus on surveillance, house-to-house active case finding, early identification of cases and proper clinical management to ensure that the patients get timely treatment and mortality is reduced.
હર્ષવર્ધને રાજ્યોને દેખરેખ, ઘરે ઘરે સક્રિય કેસો શોધવા અને કેસોની વહેલી ઓળખ તેમજ યોગ્ય તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન આપવાની અપીલ કરી હતી જેથી દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને મૃત્યુદર ઘટાડી શકાય.
Active Cases: 911, Recovered: 235, Deaths: 31.
રાજ્યમાં અત્યારે 11 સક્રિય કેસો છે, 235 લોકો સાજા થયા છે અને 31 લોકોના મરણ નીપજ્યાં છે.
Total cases 1003 Active cases 646. Arunachal Pradesh: Agricultural Produce Marketing Committee has been tasked with procuring vegetables directly from the farmers to be sold door to door in the state.
કુલ કેસ -1003, સક્રિય કેસ – 646. અરુણાચલ પ્રદેશ: કૃષિ ઉત્પાદન માર્કેટિંગ સમિતિને ખેડૂતો પાસેથી સીધા જ શાકભાજીની ખરીદી કરીને રાજ્યમાં ઘરે ઘરે વેચવાની કામગીરી સોંપાઇ.
However, FCI has been able to manage unloading of food grain stocks even in affected areas and distribution of the same to states for supply under Public Distribution System (PDS) with active cooperation of state governments.
આમ છતાં FCI એ અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ ખાદ્ય અનાજનો જથ્થો પહોંચાડવામાં અને રાજ્ય સરકારોના સક્રિય સહયોગ સાથે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અંતર્ગત પૂરવઠો પૂરો પાડવા માટે રાજ્યોને તેનું વિતરણ કરી શકવામાં સફળ રહ્યું છે.
Advertisement - Remove
Various issues regarding contact tracing, surveillance, strengthening house-to-house active case finding, awareness generation among the people regarding seeking treatment for non-COVID disease management etc., were deliberated and discussed.
સંપર્ક ટ્રેસિંગ, સર્વેલન્સ, ઘરે ઘરે સક્રિય કેસો શોધવાની કામગીરી વધુ મજબૂત કરવી, બિન-કોવિડ બીમારીના વ્યવસ્થાપન અંગે માહિતી માંગી રહેલા લોકોમાં જાગૃતિ ફેલાવવી વગેરે બાબતોની આ બેઠકમાં ચર્ચા થઇ હતી.
Assam:In Assam, three more persons tested COVID19 positive.Total case rise to 56, active 21, discharged 34 and 1 death, tweets Assam Health Minister.
કુલ કેસની સંખ્યા વધીને 56 થઇ છે જેમાંથી સક્રિય કેસ 21 છે અને 31 દર્દી સાજા થયા છે જ્યારે 1નું મૃત્યુ થયું હોવાનું આરોગ્ય મંત્રીએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું.
There are no active Covid cases in Goa.
ગોવામાં હાલમાં કોવિડના કોઇ સક્રિય કેસ નથી.
Positive cases 86, discharged 39, active 44 and 2 deaths, State Health Minister tweeted.
રાજ્યના આરોગ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, પોઝિટીવ કેસની સંખ્યા 86, સાજા થયા 3 અને સક્રિય કેસ 44 છે જ્યારે બે દર્દી મૃત્યુ પામ્યા છે.
He also added that (as of yesterday) there are 3.1 active COVID-19 patients in ICU, 0.45 on ventilators and 2.7 on oxygen support.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, (ગઇકાલ સુધીમાં) કોવિડ-1ના કુલ સક્રિય કેસોમાંથી 3.1% દર્દી ICUમાં, 0.45% દર્દી વેન્ટિલેટર પર અને 2.% દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading