Advertisement - Remove

active - Example Sentences

Popularity:
Difficulty:
ઐક્ટિવ
Gujarat: 361 new cases have been reported from around 19 districts, taking the tally of positive cases to 14, 829, while there are 6,777 active cases in the state now.
ગુજરાત: રાજ્યમાં 1 જિલ્લામાં કોવિડ-1ના નવા 361 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી રાજ્યમાં પુષ્ટિ થયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 14,82 થઇ છે જ્યારે હાલમાં રાજ્યમાં 6, કેસ સક્રિય છે.
to 5 p.m. Chhattisgarh: 50 new Corona positive cases have been reported, taking the number of active cases in the state to 271.
છત્તીસગઢ: રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 50 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ સક્રિય કેસનો આંકડો વધીને 21 થઇ ગયો છે.
Total cases 704, active 635, recovered 62, death 4. Tweets State Health Minister.
રાજ્યના આરોગ્યમંત્રીએ કરેલા ટ્વીટ અનુસાર રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 04 થઇ છે જેમાંથી સક્રિય કેસ 635 છે જ્યારે 62 દર્દીઓ સાજા થઇ ગયા છે.
Ministry of Health and Family Welfare UPDATES ON COVID-19 The number of cases under active medical supervision is 89,987. So far, a total of 71,105 people have been cured.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-1 અંગે અપડેટ્સ દેશમાં અત્યારે કોવિડ-1ના 86,110 કેસો સક્રિય તબીબી દેખરેખ હેઠળ છે જ્યારે, કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 6,61 દર્દીઓ સાજા થઇ ગયા છે.
Eighty four persons were tested positive yesterday taking the number of active cases in the state to 526.
ગઇકાલે ચોર્યાસી લોકોના પોઝિટીવ ટેસ્ટ આવ્યા હતા જેથી રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 526 થઇ છે.
Advertisement - Remove
The tally of migrants to the state who tested positive is 418, with 221 active cases, while eight have been discharged in the last 24 hours.
અન્ય રાજ્યોમાંથી આવેલા વિસ્થાપિત લોકોમાંથી 418માં પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો જેમાંથી હાલમાં 221 કેસ સક્રિય છે જ્યારે છેલ્લા 24 કલાકમાં આઠ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
Ministry of Health and Family Welfare UPDATES ON COVID-19 A total of 95,526 patients have been cured of COVID-19 Presently, there are 97,581 active cases and all are under active medical supervision.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-1 અંગે અપડેટ્સ દેશમાં કુલ 5,526 દર્દીઓ કોવિડ-1માંથી સાજા થયા હાલમાં દેશમાં કોવિડ-1ના ,581 સક્રીય દર્દીઓ છે અને તમામ દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે.
Ministry of Health and Family Welfare UPDATES ON COVID-19 A total of 95,526 patients have been cured of COVID-19 Presently, there are 97,581 active cases and all are under active medical supervision.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોવિડ-1 અંગે અપડેટ્સ દેશમાં કુલ 5,526 દર્દીઓ કોવિડ-1માંથી સાજા થયા હાલમાં દેશમાં કોવિડ-1ના ,581 સક્રીય દર્દીઓ છે અને તમામ દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે.
Presently, there are 1,01,497 active cases and all are under active medical supervision.
હાલમાં દેશમાં કોવિડ-1ના કુલ 1,01,4 સક્રિય કેસો છે અને તમાનને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
Total number of migrants who tested positive is 810, with 508 of them active and 28 discharged in the last 24 hours, while 126 of the 131 cases from abroad remain active with one discharge today.
અત્યાર સુધીમાં અન્ય રાજ્યોમાંથી પરત ફરેલા વિસ્થાપિતોમાં 810 પોઝિટીવ કેસ નોંધાયા છ જેમાંથી 508 કેસ સક્રિય છે અને 28ને છેલ્લા 24 કલાકમાં રજા આપવામાં આવી છે જ્યારે વિદેશમાંથી આવેલા 131 કેસ પોઝિટીવ નોંધાયા છે જેમાંથી 126 સક્રિય છે અને એક વ્યક્તિને આજે રજા આપવામાં આવી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading