The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And the more active the machinery of all the states is the faster will the benefits reach the people.
અને બધા જ રાજ્યોનું તંત્ર જેટલુ સક્રિય હશે તેટલો ઝડપથી લાભ પહોંચવાનો છે.
It is the premier body tasked with evolving a shared vision of national development priorities, sectors and strategies with the active involvement of States in shaping the development narrative.
આ ટોચની સંસ્થા છે, જેમાં રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓ, ક્ષેત્રો અને વ્યૂહરચનાઓનું સહિયારું વિઝન સામેલ છે. એમાં વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડવા રાજ્યોની સક્રિય ભાગીદારી સામેલ છે.
She said that the success of BBBP scheme largely depends on the committed participation of State governments, district administrations and the active support of community members.
તેમણે જણાવ્યું હતું કે બેટી બચાવો, બેટી પઢાવો યોજનાની સફળતા મોટા ભાગે રાજ્ય સરકારો, જિલ્લા વહિવટી તંત્ર અને સમુદાયોના સભ્યોના સક્રિય સહયોગ પર આધાર રાખે છે.
Many among you present here have also made active contribution in the general elections of 2019, the biggest celebration of democracy in India.
તમારામાંથી કેટલાય તો એવા પણ છે જેમણે ભારતમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવ 201ની ચૂંટણીમાં પણ પોતાનું સક્રિય યોગદાન આપ્યું છે.
I urge you to be active participants in the Fit India Movement both by focusing on personal fitness and by furthering innovation in health care.
મારી તમને વિનંતી છે કે તમે તમારી વ્યક્તિગત આરોગ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને અને આરોગ્ય કાળજીમાં નવીનીકરણ લાવીને આ બંને દ્વારા ફીટઇન્ડિયા મૂવમેન્ટમાં સક્રિય ભાગીદાર બનો.
But it is difficult to accomplish this monumental task without the active participation of the countrymen.
પરંતુ દેશવાસીઓની સક્રિય ભાગીદારી વિના આ વિરાટ કાર્યને પૂર્ણ કરવું અઘરું છે.
Impact: Source sustainability for Jal Jeevan Mission in the project area with active participation of local communities.
સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી સાથે પ્રોજેક્ટનાં વિસ્તારમાં જલ જીવન અભિયાન માટે સંસાધનો ટકાઉ બનશે.
If you have to take out a procession then take out a procession in support of Hindu-Dalit-victim-exploited from Pakistan. Prime Minister sought active support from Sant Samaj in 3 resolutions.
જો તમારે કોઈ સરઘસ કાઢવું હોય તો પાકિસ્તાનથી હિંદુ-દલિત-પીડિત-શોષિતના સમર્થનમાં સરઘસ કાઢો પ્રધાનમંત્રીએ 3 ઠરાવોમાં સંત સમાજનો સક્રિય ટેકો માંગ્યો.
Now that I have come to this sacred land today, I seek active support from Sant Samaj in 3 resolutions.
He further added that India is keen to facilitate action plans of other countries in this regard and aims at taking conservation to a new paradigm with active cooperation from all.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સંદર્ભે એક્શન પ્લાન તૈયાર કરવા માગતા અન્ય દેશોને સુવિધા પૂરી પાડવામાં ભારતને આનંદ થશે અને દરેકના સક્રિય સહકારથી સંરક્ષણમાં નવું ઉદાહરણ સ્થાપિત કરવાનો ભારતનો ઉદ્દેશ્ય છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…