The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Situated in Thrissur district, the Cheraman Juma Masjid is believed to be the first mosque built in India by Arab traders around 629 AD, and symbolic of active trade relations between India and Saudi Arabia since ancient times.
થિરૂસ્સર જિલ્લામાં સ્થિત આ મસ્જિદની બાબતમાં એવું મનાય છે કે એ ભારતમાં બનેલી પહેલી એવી મસ્જિદ છે જેનું નિર્માણ 629 સદીની આસપાસ અરબ વ્યાપારીઓએ કર્યું હતું જેને જૂના સમયથી ભારત અને સઉદી અરબની વચ્ચે સક્રીય વ્યાપાર સંબંધોના પ્રતીક રૂપમાં જોવાય છે.
During his interaction with the Finnish Prime Minister Mr. Juha Sipila, Shri Narendra Modi invited Finland’s active participation in engineering, power plants, biotech and innovation.
ફિનલેન્ડના પ્રધાનમંત્રી શ્રી જુહા સિપિલા સાથે પોતાની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયરીંગ, પાવર પ્લાન્ટ્સ, બાયોટેક અને સંશોધન ક્ષેત્રે ફિનલેન્ડને સક્રિય ભાગીદારી માટે આમંત્રણ પાઠવ્યું હતું.
In a way, he was cut-off from active politics for the last 10 years.
એક રીતે જોઇએ તો, છેલ્લા 10 વર્ષથી તેઓ સક્રિય રાજકારણથી ઘણા દૂર ચાલ્યા ગયા હતા.
• Continuing our dialogue and engagement in Internet governance fora, including ICANN, IGF and other venues, and to support active participation by all stakeholders of the two countries in these fora;
• આઇસીએએનએન, આઇજીએફ તથા અન્ય સંસ્થાઓ સહિત ઇન્ટરનેટ સંચાલન પ્રણાલી મંચથી આપણી વાર્તા તથા તેમની સહભાગિતા તથા બંને દેશોના આ મંચોની સક્રિય ભાગીદારીને સમર્થન આપવું.
I particularly welcome our friends from abroad and thank them for their active participation.
હું ખાસ કરીને વિદેશથી પધારેલા મારા મિત્રોનું સ્વાગત કરું છું અને એમનો એમની સક્રિય ભાગીદારી બદલ આભાર માનું છું.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…