The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Total cases: 46504, Active cases: 20678, Deaths: 479, Discharged: 24547, Samples tested: 729002, Active cases in Chennai: 15385. Karnataka: Flights may resume from Hubballi from Wednesday: Hubballi Airport Director Pramod Thakre.
અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 46504, સક્રિય કેસ: 2068, મૃત્યુ પામ્યા: 4, રજા આપવામાં આવી: 2454, પરીક્ષણ કરવામાં આવેલા સેમ્પલ: 2002, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા: 15385. કર્ણાટક: બુધવારથી હુબલીથી ફ્લાઇટ્સ ફરી શરૂ થાય તેવી શક્યતા છે: હુબલી હવાઇમથકના નિદેશક પ્રમોદ ઠાકરેએ આ માહિતી આપી હતી.
Maharashtra 3307 new patients have been identified as COVID-19 positive on Wednesday, thereby taking the state tally of coronavirus positive patients to 1,16,752, out of which, 51,921 are active cases.
મહારાષ્ટ્ર: રાજ્યમાં બુધવારે કોવિડ-1ના નવા 330 કેસને પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 1,16,52 થઇ ગઇ છે જેમાંથી 51,21 સક્રિય કેસો હાલમાં સારવાર હેઠળ છે.
Chhattisgarh: 71 new coronavirus cases have been identified in the state on Wednesday, which takes the state tally of COVID-19 to 1864, out of which, 756 are active cases.
છત્તીસગઢઃ બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1 કેસો નોંધવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ-1ના કુલ કેસોની સંખ્યા 1,864 થઇ ગઇ છે, જેમાંથી 56 કેસો સક્રિય છે.
Total number of inter-state cases is 1353, with 611 of them active and 51 discharged in the last 24 hours, while 242 of the 289 cases from abroad remain active.
આંતરરાજ્ય કેસોની કુલ સંખ્યા 1,353 છે, જેમાંથી 611 કેસો સક્રિય છે અને છેલ્લા 24 કલાકમાં 51 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે વિદેશમાંથી આવેલા લોકોમાં નોંધાયેલા 28 કેસોમાંથી 242 કેસો સક્રિય છે.
The trend in the daily numbers shows an increasing rate of recovery, and an increasing gap between active and recovered cases.
દૈનિક આંકડાનો ટ્રેન્ડ સૂચવે છે કે, દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર એકધારો વધી રહ્યો છે અને સક્રિય કેસો તેમજ સાજા થયેલા કેસો વચ્ચેનો તફાવત પણ વધી રહ્યો છે.
The difference between the recovered patients and the active COVID-19 cases continues to widen, as can be seen from the graph below.
દેશમાં કોવિડ-1માંથી સાજા થયેલા દર્દીઓ અને હાલમાં સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે નીચે આપેલા ગ્રાફ પરથી તે જોઇ શકાય છે.
The recovery rate is 55.77 amongst COVID-19 patients.Presently, there are 1,74,387 active cases and all are under active medical supervision.
દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 55.% નોંધાયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-1ના 1,4,38 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
Total active cases stands at 60,147.
હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા 60,14 છે.
There are only 2,987 active cases at present.
હાલમાં રાજ્યમાં માત્ર 28 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
While 9,015 patients have recovered and 515 deaths have been reported till Sunday, the number of active cases stands at 2373.
રવિવાર સુધીમાં રાજ્યમાં કુલ ,015 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 515 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે 233 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…