The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Secretary, Department of Pharma conveyed about the availability of sufficient stocks of medicines, Active Pharmaceutical Ingredients (API) and other consumables for use in India.
ફાર્મા વિભાગના સચિવે જાણ કરી હતી કે ભારતમાં દવાઓ, એક્ટિવ ફાર્માસ્ટુટિકલ ઈન્ગ્રેડીયન્ટસ (API) તથા વપરાશી ચીજોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
In addition to the active quarantine centres, more facilities have been readied and may be made operational within 48-72 hours, if needed.
સક્રીય ક્વૉરેન્ટાઇન કેન્દ્રો ઉપરાંત, વધુ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે અને જરૂર પડશે તો 48થી 2 કલાકમાં તે કાર્યરત થશે.
The advisories and guidelines were also disseminated to various India tourism offices for coordination and active surveillance in their respective regions.
આ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનો પ્રસાર જુદી-જુદી ભારતીય પર્યટન કચેરીઓમાં પણ તેમના સંલગ્ન પ્રદેશોમાં સંકલન અને સક્રિય દેખરેખ રાખવા માટે કરવામાં આવી રહ્યો છે.
This sanitizer formulation developed by Green Pyramid Biotech, whose Active Pharmaceutical Ingredient (API) is a biosurfactant that provides long-lasting protection against bacteria and viruses, can be an alternative to significantly reduce the risk of infection.
ગ્રીન પિરામિડ બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલા સેનિટાઇઝર દ્રાવણમાં સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (API) તરીકે બાયો-સર્ફેક્ટન્ટનો ઉપયોગ કરવામં આવ્યો છે જેથી લાંબા સમય સુધી તેની એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર જળવાઇ રહે છે. આથી, આ એવો વિકલ્પ છે જે ચેપનું જોખમ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકે છે.
Seagull Biobased out of Entrepreneurship Development Center (Venture Center), Pune, and supported under Seed Support System of the Technology Development Board (TDB), DST is producing two types of Active Virosome (AV) agents.
આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેન્ટર (વેન્ચર સેન્ટર), પૂણેમાંથી બહાર આવેલું અને ડીએસટીનાં ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (ટીડીબી)ની સીડ સપોર્ટ સિસ્ટમ અંતર્ગત સપોર્ટ મેળવતી સીગુલ બાયો બે પ્રકારનાં એક્ટિવ વાયરોઝોમ (એવી) એજન્ટોનું ઉત્પાદન કરે છે.
In parallel to this Vaccine project, SBPL will also use the Active Virosomes expressing S protein of COVID-19 as an antigen for developing immunodiagnostic kits.
આ વેક્સિન પ્રોજેક્ટને સમાંતર એસબીપીએલ ઇમ્મ્યૂનોડાયગ્નોસ્ટિક કિટ વિકસાવવા એન્જિજેન તરીકે કોવિડ-1ના એસ પ્રોટિનને વ્યક્ત કરા એક્ટિવ વાયરોઝોમનો ઉપયોગ પણ કરશે.
KVIC has 2400 active khadi institutions and this action alone will provide 12 lakh masks across the country.
કેવીઆઇસી 2400 સક્રિય ખાદી સંસ્થાઓ ધરાવે છે અને આ કામગીરીથી દેશમાં 12 લાખ માસ્ક પ્રદાન થશે.
Towards the fag end of the Polio movement, active surveillance of the country was done to find out the cases of acute flaccid paralysis.
પોલીયોના આંદોલનનાં ધૂંધળા અંત તરફ દેશની સક્રિય નજર તીવ્ર ફ્લેસિડ પેરાલીસિસના કેસો શોધવા પર કેન્દ્રિત હતી.
GIS mapping of positive confirmed cases, identification of active interventions areas, use of heat mapping and predictive data analysis are being used for monitoring implementation of containment plans.
નિયંત્રણ યોજનાઓનાં મોનિટરિંગ અમલીકરણ માટે પોઝિટિવ પુષ્ટિ થયેલા કેસોનું જીઆઇએસ મેપિંગ, સક્રિય હસ્તક્ષેપ ધરાવતા એરિયાની ઓળખ, હીટ મેપિંગ તથા પ્રીડિક્ટિવ ડેટા એનાલીસિસનો ઉપયોગ થાય છે.
As the novel coronavirus has evolved to life on human cells, especially in cells with active ACE2 receptors, locating the right source of the cell line to culture the virus outside of the human body is key to this technology.
કારણ કે નોવલ કોરોના વાયરસ એ માનવીય કોષમાં વૃદ્ધિ પામ્યો છે, ખાસ કરીને સક્રિય ACE2 રીસેપ્ટર્સ ધરાવતા કોષોમાં, તેથી માનવ શરીરની બહાર વાયરસને વિકસિત કરવા માટે કોષ લાઈનનો સાચો સ્ત્રોત શોધી કાઢવો એ જ આ ટેકનોલોજીની ચાવી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…