The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Gujarat: 477 new COVID-19 cases have been reported from 19 districts, taking the state tally of positive cases to 20,574, out of which 5,309 are active cases.
ગુજરાત: રાજ્યમાં 1 જિલ્લામાં કોવિડ-1ના નવા 4 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થતા ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 20,54 સુધી પહોંચી ગયો છે. આમાંથી, 5,30 સક્રિય કેસો સારવાર હેઠળ છે.
A total of 1,47,194 individuals have been cured and recovered vis-a-vis 1,41,842 individuals who are under active medical supervision.
અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,4,14 દર્દીઓ કોવિડ-1ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે જ્યારે 1,41,842 દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે.
The number of active patients of COVID-19 in the state now stands at 2,818, while 269 persons died due to Corona infection till date.
રાજ્યમાં હાલમાં કોવિડ-1ના સક્રિય કેસોની સંખ્યા 2818 છે જ્યારે અત્યાર સુધીમાં આ રોગના કારણે કુલ 26 દર્દીઓના મૃત્યુ થયા છે.
Total no of cases mounts to 4,320, of which 2,162 are active cases.
કુલ પોઝિટીવ નોંધાયેલા કેસોનો આંકડો વધીને 4,320 થયો છે જેમાંથી 2,162 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
The total number of cases has risen to 176 with 91 active cases, 82 discharged after cure and three deaths.
આ સાથે, અહીં કુલ કેસની સંખ્યા 16 થઇ ગઇ છે જેમાંથી 1 કેસ હાલમાં સક્રિય છે અને 82 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે જ્યારે ત્રણ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
Currently, 1,53,178 active cases are under medical supervision.
હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-1ના 1,53,18 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.
Under the campaign, State Health Department teams will conduct door-to-door active surveillance and make people aware of the precautions to be taken for prevention and control of COVID-19.
આ અભિયાન અંતર્ગત, રાજ્યના આરોગ્ય વિભાગની ટીમો, ઘરે ઘરે જઇને સક્રિયપણે સર્વેલન્સ કરશે અને લોકોને કોવિડ-1થી બચવા અને તેને નિયંત્રણમાં લાવવા માટે કેવી સાવચેતીઓ રાખવાની જરૂર છે તે અંગે માહિતી આપશે.
Total cases: 46504, Active cases: 20678, Deaths: 479, Discharged: 24547, Active cases in Chennai: 15385. Karnataka: To help the farmers during Covid crisis state government released 1000cr to help 50 lakh farmers Rs 2000 each, said chief minister in Bangalore today.
રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 46504, સક્રિય કેસ: 2068, મૃત્યુ થયા: 4, સાજા થતા રજા આપવામાં આવી: 2454, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા: 15385. કર્ણાટક: રાજ્યના મુખ્યમંત્રીએ આજે બેંગલોરમાં જણાવ્યું હતું કે, કોવિડ કટોકટી કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકારે 50 લાખ ખેડૂતોમાં દરેકને રૂપિયા 2000ની સહાયનું વિતરણ કરવા માટે રૂ. 1000 કરોડ રિલીઝ કર્યા છે.
Maharashtra: 2,701 new COVID-19 infections have been reported on Tuesday, taking the state tally of coronavirus infections to 1,13,445, out of which the active cases are numbered at 50,044.
મહારાષ્ટ્રઃ મંગળવારે કોવિડ-1 સંક્રમણના નવા 2,01 કેસો નોંધાતાં રાજ્યમાં કોરોના વાયરસના ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,13,445 ઉપર પહોંચી ગઇ છે, જેમાંથી સક્રિય કેસોની સંખ્યા 50,044 છે.
While the state has recorded a total of 1784 COVID-19 cases till Tuesday, there are 842 active patients as on date.
મંગળવાર સુધી રાજ્યમાં કોવિડ-1ના કુલ 1,84 કેસો નોંધાઇ ચૂક્યાં છે, જેમાંથી અત્યારે 842 જેટલા કેસો સક્રિય છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…