Advertisement - Remove

active - Example Sentences

Popularity:
Difficulty:
ઐક્ટિવ
The total number of confirmed cases is now 1,18,447.The number of cases under active medical supervision is 66,330.So far, a total of 48,533 people have been cured.
દેશમાં પુષ્ટિ થયેલા કોવિડ-1ના કુલ 1,18,44 કેસમાંથી કુલ 66,330 કેસ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 48,533 દર્દીઓ કોવિડથી સાજા થયા છે.
While 28,454 active cases exist in the state, 11,726 have also recovered.
રાજ્યમાં એક તરફ જ્યારે 28,454 સક્રિય કેસો અસ્તિત્વ ધરાવે છે ત્યારે 11,26 લોકો સાજા થયા છે.
Active cases now in the State is 1080 and 588 have recovered so far.
હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 1080 છે અને અત્યાર સુધીમાં 588 દર્દીને રજા આપવામાં આવી છે.
Total active cases in the state are now 24.
રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા હવે 24 થઇ છે.
Over 3 lakh business establishments employing approximately 25 lakh peopleare operational in the state during lockdown 4.0, which has witnessed further relaxation of restrictions Rajasthan: The number of active patients of COVID 19 has gone up to 2,829 in the state.
માત્ર અમદાવાદમાં જ 2 નવા કેસો નોંધાયાં હતાં. લૉકડાઉન 4.0 દરમિયાન અંદાજે 25 લાખ લોકોને રોજગારી આપતાં 3 લાખથી વધારે વ્યાવસાયિક સંસ્થાઓ ફરી કાર્યરત થઇ ગઇ છે, જેમને પ્રતિબંધોમાંથી વધારે છૂટછાટ આપવામાં આવી છે. રાજસ્થાનઃ રાજ્યમાં કોવિડ-1ના સક્રિય દર્દીઓના કુલ કેસોની સંખ્યા વધીને 2,82 ઉપર પહોંચી ગઇ છે.
Advertisement - Remove
The total number of confirmed cases is now 1,38,845. The number of cases under active medical supervision is 77,103.
અત્યાર સુધીમાં કુલ 1,38,845 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જેમાંથી ,103 દર્દીઓને સક્રિય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
Factors that need to be focused for effective containment strategy were pointed out such as perimeter control, diligent house to house survey through special surveillance teams, testing, active contact tracing and effective clinical management were highlighted.
અસરકારક વ્યૂહનીતિ માટે જે માપદંડો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય તેવા માપદંડોમાં પરિસીમા બાંધવી, વિશેષ દેખરેખ ટીમોના માધ્યમથી ઘરે ઘરે જઇને સર્વેક્ષણ કરવું, તપાસ કરવી, સક્રિય સંપર્કની તપાસ કરવી અને અસરકારક નૈદાનિક વ્યવસ્થાપન જેવા મુદ્દે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
Total cases: 2719. Active : 759, Recovered: 1903, Deaths: 57. Cumulative ve cases from other states 153 of which active are 47. Cumulative ve cases from abroad are 111.
અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 153 છે, જેમાંથી 4 કેસો સક્રિય છે. વિદેશમાંથી આવેલા લોકોમાં પોઝિટીવ કેસોની સંખ્યા 111 છે.
Active cases: 1596, Recovered: 762, Deaths: 45.
હાલમાં સક્રિય કેસની સંખ્યા 156 છે, જ્યારે 62 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 45 દર્દીઓ અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે.
Active : 816, Recovered: 1913, Deaths: 58. Cumulative ve cases from other states 219 of which active cases are 75. Cumulative ve cases from abroad stands at 111.
કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 28 થઇ છે. સક્રિય કેસ: 816, સાજા થયા: 113, મૃત્યુ: 58, અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ 21 પોઝિટીવ કેસમાંથી અત્યારે 5 કેસ સક્રિય છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading