The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The meeting will be attended by over 40 delegates, including Cabinet Ministers, top officials of the Government and RBI, industry representatives, top bankers and leading economists and sectoral experts.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી, સરકાર અને ભારતીય રીઝર્વ બેંકના વરિષ્ઠ અધિકારી, ઉદ્યોગ જગતના પ્રતિનિધિ, વરિષ્ઠ બેંક કર્મચારીઓ અને જાણીતા અર્થશાસ્ત્રી તથા આ ક્ષેત્રના વિશેષજ્ઞો સહિત 40 જેટલા પ્રતિનિધિઓ સામેલ થશે.
We are gearing up for Industry 4.0.
અમે ઇન્ડસ્ટ્રી 4.0 માટે સજ્જ થઈ રહ્યાં છીએ.
Now, the requirement for having separate JV Guidelines for DPSUs has been reviewed in the context of the increasing participation of the private industry in defence sector and the transformation taking place in the defence acquisition eco system.
અત્યારે સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગની સહભાગીતા વધારવાના અને સંરક્ષણ એક્વિઝિશન ઇકો સિસ્ટમમાં બદલાતી સ્થિતિના સંદર્ભમાં ડીપીએસયુ માટે સંયુક્ત સાહસની અલગ માર્ગદર્શિકાઓ ધરાવવાની જરૂરિયાતની સમીક્ષા કરવામાં આવી હતી.
These include increasing India’s grant-in-aid to Pacific Island countries from 125,000 to 200,000 U.S. dollars, e-tourist visas, deputation of Indian experts in the area of coir industry and a special training programme for diplomats of the Pacific Island countries.
આમાં પ્રશાંત દ્વીપના દેશો માટે ભારતની અનુદાન સહાયતા 125,000 થી 200,000 ડૉલર વધારવા, ઈ-ટૂરિસ્ટ વીઝા, ક્વાયર ઉદ્યોગના ક્ષેત્રમાં ભારતીય વિશેષજ્ઞની પ્રતિનિયુક્તિ તથા પ્રશાંત દ્વીપના દેશોના રાજનયિકો માટે વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમનો સમાવેશ છે.
LIGO-India will also bring considerable opportunities in cutting edge technology for the Indian industry which will be engaged in the construction of eight kilometre long beam tube at ultra-high vacuum on a levelled terrain.
લિગો-ઈન્ડિયા સમથળ જમીન પર અલ્ટ્રા-હાઈ વેક્યુમ પર આઠ કિલોમીટર લાંબી બીમ ટ્યુબના બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય ઉદ્યોગ જગત માટે સ્પર્ધાત્મક ટેકનોલોજીમા નોંધપાત્ર તકો લાવશે.
To achieve this objective, apart from vigorous exercise for ease of doing business, we have fast tracked approvals and clearances for industry and infrastructure.
આ લક્ષ્યને મેળવવા માટે ઈઝ ઓફ ડૂઈંગ બીઝનેસથી સંકળાયેલા પ્રયાસો ઉપરાંત અમે ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર માટે વહેલામાં વહેલી મંજૂરીઓ/ સ્વીકૃતિઓની વ્યવસ્થા કરી છે.
We will work together with the British Government, Industry and the financial markets to deepen our relationship and harness their interest in India’s infrastructure.
અમે અમારા સંબંધોને વધારે ગાઢ બનાવવા અને ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રુચિ પેદા કરવા માટે બ્રિટન સરકાર, ઉદ્યોગ અને આર્થિક માર્કેટોની સાથે મળીને કામ કરીશું.
The two Prime Ministers welcomed the initiatives taken by both sides to deepen defence technology and industry cooperation.
બંને પ્રધાનમંત્રીઓએ સંરક્ષણ ટેકનોલોજી અને ઔદ્યોગિક સહયોગ વધારવાનાં પગલાં આવકાર્યાં.
The Prime Minister said a big effort is underway to provide modern amenities and promote industry in eastern India, through LNG.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એલએનજી મારફતે પૂર્વ ભારતમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા બહુ પ્રયાસો થઈ રહ્યાં છે.
The engineering industry of Rajkot is so capable that I’d urge them to compete with each other to provide tools and techniques that farmers can easily use for using every drop of water for irrigation.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…