Advertisement - Remove

industry - Example Sentences

ઇન્ડસ્ટ્રી
He emphasized the role of Medical Electronics Industry that is at a point of a complete turnaround.
તેમણે અત્યારે સંપૂર્ણ નવો વળાંક લેવાના તબક્કે છે તેવા મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો.
The Dekho Apna Desh Webinar Series has been able to get some of the best tourism industry experts, City and Heritage walks practitioners, story tellers to enrich the audiences with new and never heard experiences about various destinations in India.
દેખો અપના દેશ વેબિનાર શ્રુંખલા એ કેટલાક પ્રવાસન ઉદ્યોગના નિષ્ણાતો, સિટી અને હેરીટેજ વોક પ્રેકટીશનર્સ, અને કથાકારોને ભારતના અનેક સ્થળો વિષે નવા અને ક્યારેય ન સાંભળેલા અનુભવો વડે સમૃદ્ધ બનાવવા માટે સક્ષમ છે.
During a meeting with Electronics Industry Associations, Chambers and prominent Industry players, he requested the electronics industry to take advantage of the opportunity and new Schemes notified by the Ministry, attract global investment and strengthen the sector.
ઇલેક્ટ્રોનિક્સ સંગઠનો, ચેમ્બર્સ અને આ ક્ષેત્ર અગ્રણી ઔદ્યોગિક માંધાતાઓ સાથે બેઠક દરમિયાન તેમણે વિનંતી કરી હતી કે, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રએ તકો અને આ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વૈશ્વિક રોકાણને આકર્ષવા મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ ઉઠાવવો જોઇએ.
During a meeting with Electronics Industry Associations, Chambers and prominent Industry players, he requested the electronics industry to take advantage of the opportunity and new Schemes notified by the Ministry, attract global investment and strengthen the sector.
ઇલેક્ટ્રોનિક્સ સંગઠનો, ચેમ્બર્સ અને આ ક્ષેત્ર અગ્રણી ઔદ્યોગિક માંધાતાઓ સાથે બેઠક દરમિયાન તેમણે વિનંતી કરી હતી કે, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રએ તકો અને આ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વૈશ્વિક રોકાણને આકર્ષવા મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ ઉઠાવવો જોઇએ.
Officials also appreciated the support received from the Industry in formulation of new Schemes for promotion of electronics industry and SOP Guidelines for COVID-19.
ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ ને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ તૈયાર કરવામાં અને કોવિડ-1 માટે SOP માર્ગદર્શિકા તૈયાર કરવામાં આ ઉદ્યોગ તરફથી પ્રાપ્ત થયેલા સહકારની પણ અધિકારીઓએ પ્રશંસા કરી હતી.
Advertisement - Remove
Officials also appreciated the support received from the Industry in formulation of new Schemes for promotion of electronics industry and SOP Guidelines for COVID-19.
ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ તૈયાર કરવામાં અને કોવિડ-1 માટે SOP માર્ગદર્શિકા તૈયાર કરવામાં આ ઉદ્યોગ તરફથી પ્રાપ્ત થયેલા સહકારની પણ અધિકારીઓએ પ્રશંસા કરી હતી.
Industry raised various issues related to working of factories, logistics, export, supply chain disruption and demand shock due to COVID-19.
ઉદ્યોગ દ્વારા કોવિડ-1ના કારણે ફેક્ટરીઓમાં કામકાજ, લોજિસ્ટિક્સ, નિકાસ, પૂરવઠા સાંકળમાં વિક્ષેપ અને માંગમાં થયેલા ઘટાડા જેવી વિવિધ સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો.
He emphasized on initiatives to promote export of defence products along with industry participation in global defence product value chain and to create an environment that encourages RD, rewards innovation, creates Indian IP ownership.
તેમણે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ઉત્પાદન મૂલ્ય સાંકળમાં ઉદ્યોગની ભાગીદારીની સાથે સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવાની પહેલો માટે એક એવું વાતાવરણ બનાવવા ભાર મૂક્યો હતો, જેમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે નવીનતાને બિરદાવવા માટે ભારતીય આઇપીની માલિકીનું નિર્માણ કરી શકાય.
Mentioning about many world leaders including President Trump congratulating India for exporting medicines, Shri Goyal said that Indian Pharmaceuticals Industry is playing important role in producing and delivering medicines not only to India but also for the rest of the world.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સહિત દુનિયાના ઘણા નેતાઓએ દવાઓની નિકાસ કરવા બદલ ભારતનો આભાર માન્યો છે એ બાબતોનો ઉલ્લેખ કરીને શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ભારતની સાથે દુનિયાના અન્ય દેશો માટે દવાઓનું ઉત્પાદન કરવામાં અને એનો પુરવઠો પૂરો પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
For details: All Stakeholders Must Adopt an Integrated Approach to Come over the Crisis: ShriNitinGadkari ShriGadkarihas called upon the industry that it is needed to be ensured by industries that necessary preventive measures are taken to prevent the spread of COVID-19.
કટોકટીમાંથી બહાર આવવા માટે તમામ હિતધારકોએ એકીકૃત અભિગમ અપનાવવો આવશ્યક છે: શ્રી નિતિન ગડકરી શ્રી નિતિન ગડકરીએ ઉદ્યોગોને કહ્યું હતું કે, કોવિડ-1ના ફેલાવાને રોકવા માટે લાગુ કરવામાં આવેલા જરૂરી સુરક્ષાત્મક પગલાંનું ઉદ્યોગો દ્વારા પાલન થાય તે સુનિશ્ચિત કરવું જોઇએ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading